SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ CS, રત્નત્રયી ઉપાસના રાજા કા . - - સ્વામી સીમંધરા ! વિનતિ, સાંભળો માહરી દેવ ! રે; તાહરી આણ હું શિર ધરું, આદરૂં તાહરી સેવ રે, સ્વામી સીમંધરા ! વિનતિ- સ્વા૦ ૧ કુગુરૂની વાસના પાસમાં, હરિણ પરે જે પડ્યા લોક રે, તેહને શરણ તુજ વિણ નહી, ટળવળે બાપડા ફોક રે- સ્વા૦ ૨ જ્ઞાન-દર્શન-ચરણ-ગુણ વિના, જે કરાવે કુલાચાર રે; લંટિયા તેણે જગ દેખતાં, કિહાં કરે લોક પોકાર રે ? સ્વા૦ ૩ જેહ નવિ ભવ તર્યા નિરગુણી, તારશે કેણી પર તેહ રે ? ઈમ અજાણ્યા પડે ફંદમાં, પાપબંધ રહ્યા જેહ રે- સ્વાહ ૪ કામકુંભાદિક અધિકનું, ધર્મનું કો નવિ મૂલ રે; દોકડે કુગુરુ તે દાખવે, શું થયું એહ જગ શૂલ રે- સ્વા. ૫ અર્થની દેશના જે દીએ, ઓળવે ધર્મના ગ્રંથ રે; પરમ પદનો પ્રગટ ચોર તે, તેહથી કિમ વહે પંથે રે ? સ્વા. ૬ વિષયરસમાં ગૃહી માચિયા, નાચિયા કુગુરુ મદપૂર રે; ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાન મારગ રહ્યો દૂર રે- સ્વા. ૭ કલહકારી કદાગ્રહ ભર્યા, થાપતા આપણા બોલ રે; જિનવચન અન્યથા દાખવે, આજ તો વાજતે ઢોલ રે- સ્વા૦ ૮ કેઈ નિજ દોષને ગોપવા, રોપવા કેઈ મત કંદ રે; ધર્મની દેશના પાલટે, સત્ય ભાષે નહિ મંદ રે- સ્વા૯ બહુ મુખે બોલ એમ સાંભળી, નવિ ઘરે લોક વિશ્વાસ રે, ઢંઢતા ધર્મને તે થયા, ભ્રમર જિમ કમલની વાસ રે- સ્વા૦ ૧૦ edecરમત ડારવામા આજનો માનવી “એકવીસમી' નહીં પણ એક “વસમી સદીમાં જીવી રહ્યો છે.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy