________________
શ્રી રાઈ-પ્રતિક્રમણ વિધિ
૧૩૫
(૩) સાહેબ શ્રી સીમંધર સાહિબા ! તુમ પ્રભુ દેવાધિદેવ, સાહેબ સનમુખ જુઓ ને મ્હારા સાહિબા; સાહેબ મને શુદ્ધ કરું તુમ સેવ,
એક વાર મળોને માહરા સાહિબા. ૧ સાવ સુખ દુઃખ વાતો હારે અતિ ઘણી, સાવ કોણ આગળ કહું નાથ? સાવ કેવલજ્ઞાની પ્રભુ જો મળે, સાવ તો થાઉં રે સનાથ.
- એકટ ૨ સાવ ભરત ક્ષેત્રમાં હું અવતર્યો, સાવ ઓછું એટલું પુન્ય; સાવ જ્ઞાની વિરહ પડ્યો આકરો, સાળ જ્ઞાન રહ્યું અતિ ન્યૂન.
એક0 ૩ સાવ દશ દ્રષ્ટાંતે દોહિલો. સા. ઉત્તમ કુળ સોભાગ; સાવ પામ્યો પણ હારી ગયો, સાવ જેમ રત્ન ઉડાડયો કાગ.
એક0 ૪ સાઠ ષટરસ ભોજન બહુ કર્યા, સાવ તૃપ્તિ ન પામ્યો લગાર; સાવે જે અનાદિની ભૂલમાં, સા૦ રઝળ્યો ઘણો સંસાર.
એક0 ૫ સાવ સ્વજન કુટુંબ મળ્યા ઘણાં, સાવ તેહને દુઃખે દુઃખી થાય સારુ જીવ એક ને કર્મ જૂજુઆ, સાવ તેહથી દુર્ગતિ જાય.
એક૭ ૬ સાવ ધન મેળવવા હું ઘસમસ્યો, સાવ તૃષ્ણાનો નાવ્યો પાર; સાવ લોભે લટપટ બહુ કરી, સારુ ન જોયો પાપ વ્યાપાર.
એક0 9 સાવ જેમ શુદ્ધાશુદ્ધ વસ્તુ છે, સા. રવિ કરે તે પ્રકાશ; સાવ તિમહી જ જ્ઞાની મત્યે થક, સાવ તે તો આપે રે સમકિત વાસ.
એક૦ ૮
જન્મજ
-
સુખની યાદ અને દુઃખની ફરિયાદ આ બે જ તત્ત્વ આપણને દીન બનાવે છે.