________________
શ્રી રાઈચ-પ્રતિક્રમણ વિધિ
શ્રી સિદ્ધાચલજીનું સ્તવન
વિમલાચલ નિત વંદીએ, કીજે એહની સેવા; માનું હાથ એ ધર્મનો, શિવતરૂ ફળ લેવા. વિ. ૧ ઉજ્જવલ જિનગૃહ મંડળી, તિહાં દીપે ઉત્તુંગા; માનું હિમગિરિ વિભ્રમે, આઈ અંબર ગંગા. વિ. ૨ કોઈ અનેરૂં જગ નહી, એ તીરથ તોલે; એમ શ્રીમુખ હરિ આગળે, શ્રી સીમંધર બોલે. વિ. ૩ જે સઘળાં તીરથ કહ્યાં, યાત્રા ફળ કહીએ; તેહથી એ ગિરિ ભેટતાં, શતગણું ફળ લહીએ. વિ. ૪ જનમ સફળ હોય તેહનો, જે એ ગિરિ વંદે; સુજશવિજય સંપદ લહે, તે નર ચિર નંદે. વિ. ૫
(પછી મુક્તાશુક્તિમુદ્રાએ ‘જયવીયરાય’ કહેવા, તેમાં મસ્તકે હાથ રાખીને ‘આભવમખંડા' સુધી બોલવું) જય વીયરાય ! જગગુરુ ! હોઉ મમં તુહ પભાવઓ ભયવં ભવનિવ્યેઓ મગાણુસારિઆ ઈઝ્ડ ફૂલ-સિદ્ધી. ૧ લોગ-વિરૂદ્ધચ્ચાઓ, ગુરુજણ-પૂઆ પરત્થકરણં ચ; સુગુરુ-જોગો તવ્યયણ-સેવણા આભવમખંડા,
૧૨૭
(પછી બે હાથ નીચા લલાટેથી)
વારિજ્જઈ જઈવિનિયાણ-બંધણું વીયરાય ! તુમ સમયે; તવિ મમ હુજ્જ સેવા, ભવે ભવે તુમ્હ ચલણાણું. ૩ દુખ઼-Ðઓ કમ્મ-ક્ષઓ, સમાહિમરણં ચ બોહિલાભો અ; સંપજ્જ મહ એઅં, તુમ નાહ ! પણામ-કરણેણં. ૪
ખુમારી અને ખાનદાની વિનાની જીંદગીનો કોઈ અર્થ નથી.