________________
૧૨૬
રત્નત્રયી ઉપાસના
નમુન્થુણં અરિહંતાણં ભગવંતાણં. ૧. આઈગરાણું, તિત્શયરાણં, સયંસંબુદ્ધાણં. ૨. પુરિસુત્તમાણં, પુરિસ-સીહાર્ણ પુરિસ-વરપુંડરીયાણું, પુરિસ-વરગંધહત્થીણું. ૩. લોગુત્તમાણં, લોગ-નોહાણું, લોગ-હિઆણં; લોગ-પઈવાણું લોગપજ્જો-અગરાણં. ૪. અભય-યાણું, ચક્ષુદયાણં, મગ-દયાણં, સરણ-દયાણં, બોહિ-દયાણં. ૫. ધમ્મ-દયાણું, ધમ્મ-દેસયાણું, ધમ્મ-નાયગાણું, ધમ્મ-સારહીણું, ધમ્મ-વર-ચાઉતચકકવટ્ટીણં. ૬. અપ્પડિહયવર-નાણ-દ્વંસણધરાણં, વિટ્ટòઉમાણં.૭. જિણાણું જાવયાણું, તિન્નાણં તારયાણં, બુદ્ધાણં બોહયાણું, મુત્તાણં મોઅગાણું. ૮. સવ્વસ્તૂર્ણ સવ્વદરિસીણં, સિવમયલમરુઅમણંતમખયમવ્યાબાહમપુણરાવિત્તિ, સિદ્ધિગઈ-નામધેયં; ઠાણં સંપત્તાણું, નમો જિણાણું જિઅ-ભયાર્ણ. ૯.
જે અ અઈઆ સિદ્ધા, જે અ ભવિસ્યંતિ ણાગએ કાલે; સંપઈ અ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ. ૧૦.
જાવંતિ ચેઈઆઈ, ઉઅે અ અહે અ તિરિઅલોએ અ; સવ્વાઈ તાઈ વંદે, ઈહ સંતો તત્વ સંતાઈ. ૧
ઈચ્છામિ ખમાસમણો ! વંદિ` જાવણિજ્જાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ.
જાવંત કે વિ સાહૂ, ભરહેરવય-મહાવિદેહે અ;
સન્થેસિ તેસિ પણઓ, તિવિહેણ તિદંડ-વિરયાણં. ૧
નમોડર્હસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્ય:
卐圖卐
o
તપ-વ્રત તો શોભે છે શિયળ અને સદાચારના અલંકારોથી.