________________
૧૨૮
રત્નત્રયી ઉપાસના
સર્વ મંગલ માંગલ્ય, સર્વ કલ્યાણ કારણ; પ્રધાન સર્વ ધર્માણાં, જૈન જયતિ શાસનમ્. ૫
(પછી ઊભા થઈને) ' અરિહંત-ચેઈયાણ, કરેમિ કાઉસ્સગ્ગ. ૧. વંદણ-વરિઆએ, પૂઅણ-વત્તિઓએ, સક્કાર-વરિઆએ, સમ્મણ-વત્તિઓએ, બોહિલાભ-વરિઆએ. ૨. નિરુવસગ્ન-વત્તિઓએ, સદ્ધાએ, મેહાએ, દિઈએ, ધારણાએ, અણુપેહાએ, વઢમાણીએ હામિ કાઉસ્સગ્ગ. ૩.
અન્નત્થ ઊસસિએણં, નિસસિએણે, ખાસિએણં, છીએણં, જંભાઈએણે, ઉદુએણે, વાયનિસગેણં, ભમલીએ, પિત્ત-મુચ્છાએ. ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુમેહિં ખેલ-સંચાલેહિ, સુમેહિં દિણ્ડિસંચાલેહિં. ૨. એવભાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુજજ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણ ન પારેમિ. ૪. તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપ્રાણ વોસિરામિ. ૫. (એક નવકારનો કાઉસ્સગ્ન કરવો. પછી “નમો અરિહંતાણં' કહી, પાળી નમોડહંત-સિદ્ધાચાયોપાધ્યાયસર્વસાધુભ્ય કહીશ્રી સિદ્ધાચલજીની થોય કહેવી.)
શ્રી સિદ્ધાચલજીની થોચ શ્રી શત્રુંજય તીરથ સાર, ગિરિવરમાં જેમ મેરુ ઉદાર,
ઠાકુર રામ અપાર; મંત્રમાંહીં નવકાર જ જાણું, તારામાં જેમ ચંદ્ર વખાણું,
જળધર જળમાં જાણું, પંખીમાં જેમ ઉત્તમ હંસ, કુળમાંહી જેમ રીખવનો વંશ,
નાભિતણો એ અંશ; ક્ષમાવંતમાં શ્રી અરિહંત, તપ શૂરામાં મહા મુનિવંત,
શત્રુંજય ગિરિ ગુણવંત.
જેના જીવનમાં લજા નથી તેના જીવનમાં સાચી મજા નથી.