________________
૧૨૪
રત્નત્રયી ઉપાસના
સર્વ મંગલ માંગલ્ય, સર્વ કલ્યાણ કારણું; પ્રધાન સર્વ ધર્માણાં, જૈન જયતિ શાસનમ્. ૫
(પછી ઊભા થઈને) : અરિહંત-ચેઈયાણ, કરેમિ કાઉસ્સગ્ગ. ૧. વંદણ-વરિઆએ, પૂઅણ-વત્તિઓએ, સક્કાર-વત્તિઓએ, સમ્માણ-વત્તિઓએ, બોહિલાભ-વરિઆએ. ૨. નિરુવસગ્ન-વરિઆએ, સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપેહાએ, વઢમાણીએ છામિ કાઉસ્સગ્ગ. ૩.
અન્નત્થ ઊસસિએણં, નિસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડુએણ, વાયનિસગેણં, ભમલીએ, પિત્ત-મુચ્છાએ. ૧. સુહુમહિં અંગ-સંચાલેહિં, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિં દિલ્ડિસંચાલેહિં. ૨. એવભાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪. તાવ કાય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપાણે વોસિરામિ. ૫.
(એક નવકારનો કાઉસ્સગ્ન કરી “નમો અરિહંતાણ” કહી કાઉસ્સગ્ગ પારી, “નમોહસિદ્ધાચાયપાધ્યાયસર્વસાધુભ્ય” કહી શ્રી સીમંધરસ્વામીની થોય કહેવી.)
શ્રી સીમંધર જિનવર, સુખકર સાહિબ દેવ, અરિહંત સકળની, ભાવ ધરી કરૂં સેવ; સકલાગમ પારગ, ગણધર-ભાષિત વાણી,
જયવંતી આણા, જ્ઞાનવિમલ ગુણખાણી. (પછી શ્રી સિદ્ધાચલજીનું ચૈત્યવંદન કરવા આ ત્રણ દુહા પ્રથમ એકેક ખમાસમણ દઈને બોલવા.)
સિદ્ધાચલ સમરું સદા, સોરઠ દેશ મોઝાર;
મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર. ૧ ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજજાએ, નિસાહિએ, મત્થણ વંદામિ.
-
ક
જ
સુખ, શાંતિ અને સદ્ગતિ પ્રદાન કરે એનું નામ ક્ષમા.