________________
શ્રી રાઈય-પ્રતિક્રમણ વિધિ
૧૨૩
કરકર -
ભવિજનને જે પડિબોલે છે, તસ અધિક શીતલ ગુણ સોહે છે; રૂપ દેખી ભવિજન મોહે છે. સુણો. ૪ તુમ સેવા કરવા રસિઓ છું, પણ ભારતમાં દૂરે વસિયો છું; મહા મોહરાય કર ફસિયો છું. સુણો. ૫ પણ સાહિબ ચિત્તમાં ઘરિયો છે, તુમ આણા ખગ્ન કર ગ્રહિયો છે; તો કાંઈક મુજથી ડરિયો છે. સુણો. ૬ જિંન ઉત્તમ પૂંઠ હવે પૂરો, કહે “પદ્રવિજય” થાઉં શૂરો;
તો વાધે મુજ મન અતિ મૂરો. સુણો. છ (પછી મુક્તાશુક્તિ-મુદ્રાએ “જયવીયરાય’ કહેવા, તેમાં મસ્તકે હાથ
રાખીને “આભવમખંડા’ સુધી બોલવું) જય વિયરાય ! જગગુરુ! હોઉ મમં તુહ પભાવ ભયવં! ભવનિઘેઓ સંગ્ગાણુસારિઆ ઈઠ ફલ-સિદ્ધી. ૧ લોગ-વિરુદ્ધચ્ચાઓ, ગુરુજણ-પૂઓ પરત્થકરણ ચ; સુહગુરુ-જોગો તથ્વયણ-સેવણા આભવમખંડા. ૨ . (પછી બે હાથ નીચા લલાટેથી) વારિજઈ જઈ વિનિયાણ-બંધણું વીયરાય ! તુમ સમયે; તહ વિ મમ હુજજ સેવા, ભવે ભવે તુહ ચલણાë. ૩ દુઃખ-ફખો કમ્મ-ફખ, સમાહિમરણં ચ બોહિલાભો અ સંપજજઉ મહ એ, તુહ નાહ ! પણામ-કરણેણં. ૪
-
ક પર
અહંકારના ત્યાગ વિના ક્ષમાના માર્ગે જવું પ્રાયઃ અશક્ય છે.