________________
૧૨૨
રત્નત્રયી ઉપાસના
જે અ અઈઆ સિદ્ધા, જે આ ભવિસ્તૃતિ સાગએ કાલે; સંપઈ અ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ. ૧૦. જાવંતિ ચેઈઆઈ, ઉષ્ટ અ અહે આ તિરિઅલોએ એક સવ્વાઈ તાઈ વંદે, ઈહ સંતો તત્થ સંતાઈ. ૧
ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજાએ, નિસાહિએ, મર્થીએણ વંદામિ.
જાવંત કે વિ સાહુ ભરહેરવય-મહાવિદેહે અ; સબેસિ તેસિં પણઓ, તિવિહેણ તિદંડ-વિરયાણ. ૧
નમોહસિદ્ધાચાયપાધ્યાયસર્વસાધુભ્ય:
શ્રી સીમંધર સ્વામીનું સ્તવન સુણો ચંદાજી ! સીમંધર પરમાતમ પાસે જાજો; મુજ વિનતડી પ્રેમ ધરીને, એણી પરે તમે સંભળાવજે.
જે ત્રણ ભુવનના નાયક છે, જસ ચોસઠ ઈંદ્રના પાયક છે; નાણ દરિસણ જેહને ખાયક છે. સુણો. ૧ જેની કંચનવરણી કાયા છે, જસ ધોરી લંછન પાયા છે; પુંડરિકગિણી નગરીનો રાયા છે. સુણો. ૨ બાર પર્ષદામાંહિ બિરાજે છે, જસ ચોત્રીસ અતિશય છાજે છે; ગુણ પાંત્રીસ વાણીએ ગાજે છે. સુણો. ૩
, મારા ' કેક
+ ecકાદાર; મ કકક ક
ડાહારક, રાહત
, કત નારા
શત્રુ દ્વારા થતી પ્રશંસા એ સર્વોત્તમ કિતિ છે.