________________
શ્રી રાઈય-પ્રતિક્રમણ વિધિ
શ્રી સીમંઘરસ્વામીનું ચૈત્યવંદન શ્રી સીમંધર જગધણી, આ ભરતે આવો; કરુણાવંત કરુણા કરી, અમને વંદાવો. ૧ સકલ ભક્ત તુમે ધણી, જો હોવે અમ નાથ; ભવો ભવ હું છું તાહરો, નહિ મેલું હવે સાથ. ૨ સયલ સંગ છંડી કરી, ચારિત્ર લઈશું; પાય તુમારા સેવીને, શિવરમણી વરીશું. ૩ એ અળજો મુજને ઘણો, પૂરો સીમંધર દેવ; ઈહાં થકી હું વિનવું, અવધારો મુજ સેવ. ૪
કર જોડી ઊભો રહું, સામો રહી ઈશાન; ભાવ જિનેશ્વર ભાણને, દેજો સમકિત દાન. ૫
જં કિંચિ નામ તિર્થં, સન્ગે પાયાલિ માણસે લોએ; જાઈ જિણ–બિંબાઈ, તાð સવ્વાઈ વંદામિ. ૧
૧૨૧
નમુન્થુણં અરિહંતાણં ભગવંતાણં. ૧. આઈગરાણું, તિત્ફયરાણં, સયંસંબુદ્ધાણં. ૨. પુરિસુત્તમાણં, પુરિસ-સીહાણું પુરિસ-વરપુંડરીયાણું, પુરિસ-વરગંધહત્થીણું. ૩. લોગુત્તમાણં, લોગ-નાહાણું, લોગ-હિઆણં; લોગ-પઈવાણું લોગપો-અગરાણં. ૪. અભય-દયાણં, ચપ્પુદયાણં, મગ્ન-દયાણં, સરણ-દયાણં, બોહિ-દયાણં. ૫. ધમ્મ-યાણું, ધમ્મ-દેસયાણું, ધમ્મ-નાયગાણું, ધમ્મ-સારહીણં, ધમ્મ-વર-ચાઉરંતચકકવટ્ટીણં. ૬. અપ્પડિહય-વરનાણ-દંસણધરાણં, વિટ્ટછઉમાણં ૭. જિણાણું જાવયાણું, તિન્નારૂં તારયાણં, બુઢ્ઢાણું બોહયાણું, મુત્તાણં મોઅગાણું. ૮. સત્રૂણં સવ્વદરિસીણં, સિવમયલમરુઅમણંતમયમવ્યાબાહમપુર્ણરાવિત્તિ, સિદ્ધિગઈ-નામધેયં; ઠાણં સંપત્તાણું, નમો જિણાણું જિઅ-ભયાણં. ૯.
Dis J
કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.