________________
૧૨૦
૧૨૦
રત્નત્રયી ઉપાસના
પંચ મહધ્યય-ધારા, અઠારસ-સહસ્સ-સીડંગ-ધારા, અફખુયાયાર-ચરિત્તા, તે સબૈ સિરસા મણસા મએણ વંદામિ. ૨
(પછી ત્રણ ખમાસમણ દઈ શ્રી સીમંધરસ્વામીનું ચૈત્યવંદન કરવું. આ ત્રણ દુહા એકેક ખમાસમણ દઈને બોલવા.)
ક . શ્રી સીમંધરસ્વામીના દુહા અનંત ચોવીશી જિનનમું, સિદ્ધ અનંતી કોડ; કેવળધર મુગતે ગયા, વંદું બે કરોડ. ૧ ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજજાએ, નિસાહિએ, મત્થણ વંદામિ.
બે કોડી કેવળધરા, વિહરમાન જિન વીશ;
સહસ કોડી યુગલ નમું, સાધુ નમું નિશદિશ. ૨ ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજજાએ, નિસાહિએ, મQએણ વંદામિ.
જે ચારિત્રે નિર્મળા, જે પંચાનન સિંહ, | વિષય કષાયને ગંજીયા, તે પ્રણમું નિશદિશ. ૩
ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ, મર્થીએણ વંદામિ. - ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! શ્રી સીમંધરસ્વામી આરાધનાર્થે ચૈત્યવંદન કરું ? “ઈચ્છે”
સુવિચાર સૌરભ * સંસારના સુખની ઈચ્છા તે પાપ છે. * સંસાર સુખને મેળવવાની ઈચ્છા એ પાપનો ઉદય છે. * સંસારનું સુખ પુણ્ય વિના મળે નહિ.
ઘર્મ વિના જીવનમાં કયાંય સાચો આનંદ મળશે નહિ.