________________
શ્રી રાઈય-પ્રતિક્રમણ વિધિ
દયાણં, મગ્ન-દયાણં, સરણ-દયાણં, બોહિ-દયાણં. ૫. ધમ્મ-યાણં, ધમ્મ-દેસયાણું, ધમ્મ-નાયગાણું, ધમ્મ-સારહીણું, ધમ્મ-વર-ચાઉરંતચકકવટ્ટીણં. ૬. અપ્પડિહય-વરનાણ-દંસણધરાણં, વિયટ્ટછઉમાણં.૭. જિણાણું જાવયાણું, તિન્નાણું તારયાણં, બુદ્ધાણં બોહયાણું, મુત્તાણં મોઅગાણું. ૮. સભ્રૂણં સવ્વદરિસીણં, સિવમયલમરુઅમણંતમયમવ્હાબાહમપુણરાવિત્તિ, સિદ્ધિગઈ-નામધેય; ઠાણું સંપત્તાણું, નમો જિણાણું જિઅ-ભયાણં. ૯.
જે આ અઈઆ સિદ્ધા, જે અ ભવિસ્યંતિ ણાગએ કાલે; સંપઈ અ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ. ૧૦. (પછી એક એક ખમાસમણે ભગવાનાદિ ચારને વાંદવા. તે નીચે પ્રમાણે) ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મૃત્થએણ વંદામિ. ‘‘ભગવાન્હ’’
ઈચ્છામિ ખમાસમણો ! મંદિ જાવણિજ્જાએ, નિસીહિઆએ, મએણ વંદામિ. ‘આચાર્યહં
ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. ‘‘ઉપાધ્યાયš’
ઈચ્છામિ ખમાસમણો ! વંદિ` જાવણિજ્જાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. ‘‘સર્વસાધુહં’’
(પછી જમણો હાથ કટાસણા કે ચરવળા ઉપર સ્થાપીને અડ્ડાઈજ્જસુ કહેવું) 卐圖卐
અઠ્ઠાઈજ્જૈસુ
અઠ્ઠાઈજ્જસુ દીવ-સમુદ્દેસુ, પનરસસુ, કમ્મભૂમીસુ, જાવંતકે વિસાહુ રયહરણ-ગુચ્છ-પડિગ્ગહધારા.
CONTENT INTEN
C
જેના જીવનમાં ક્ષમા એને બધે ખમા ખમા.
૧
૧૧૯