________________
૧૧૮
રત્નત્રયી ઉપાસના
ઈકોવિ નમુક્કારો, જિણવર વસહસ્સ વદ્ધમાણસ્સ; સંસાર સાગરા, તારેઈ ન વ નારિ વા. ૩ ઉર્જિતસેલ સિહરે, દિકખા નાણું નિશીહિ જસ્સ; તે ધમ્મ ચક્રવટ્ટિ, અરિઠ-નેમિં નમંસામિ. ૪ ચારિ અઠે દસ દોય, વંદિયા જિણવરા ચઉવ્વીસં; પરમઠ-નિષ્ઠિ-અઠા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૫
વેયાવચ્ચગરાણ, સંતિગરાણ, સમ્મિિઠસમાહિગરાણ, કરેમિ કાઉસ્સગ્ગ.
અન્નત્થ ઊસસિએણે, નીસિએણ, ખાસિએણ, છીએણં, જેભાઈએણં, ઉડ્ડએણ, વાયનિસગેણં, ભમલીએ, પિત્ત-મુચ્છાએ. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહમેહિં ખેલ-સંચાલેહિં, સુહમેહિં દિઠિસંચાલેહિં. એવભાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુજ મે કાઉસ્સગ્ગો. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપાણે વોસિરામિ.
(એક નવકારનો કાઉસ્સગ્ન કરવો. પછી ‘નમો અરિહંતાણં' કહી, પારી, “નમોહસિદ્ધાચાયપાધ્યાયસર્વસાધુભ્ય:' કહી, ચોથી થાય કહેવી.) કુંદિંદુ-ગોખીર-તુસાર-વન્ના, સરોજ-હત્થા કમલે નિસન્ના; વાએસિરી પુત્વય-વષ્ણ-હત્યા, સુહાય સા અહ સયા પસન્થા. ૪
(પછી નીચે બેસી, “નમુત્થણ' કહેવું.) નમુત્થણે અરિહંતાણં ભગવંતાણે. ૧. આઈગરાણે, તિસ્થયરાણ, સયંસંબુદ્વાણું. ૨. પુરિસુત્તમાણે, પુરિસ-સીહાણ પુરિસ-વરપુંડરીયાણું, પુરિસ-વરગંધહસ્થીર્ણ. ૩. લોગરમાણે, લોગ-નાહાણે, લોગ-હિઆણં; લોગ-ઈવાણ લોગપો -અગરાણું. ૪. અભય-દયાણ, ચકખ
ક્ષમામાં પ્રકાશ છે અને વેરમાં અંધકાર છે.