________________
શ્રી રાઈય-પ્રતિક્રમણ વિધિ
૧૧૧
કરશા વાકા&
૫. આયંબિલનું પચ્ચકખાણ ઉગ્ગએ સૂરે, નમુક્કાર-સહિઅં, પોરિસિં, સાપોરિસિં મુઠિસહિએ પચ્ચકખાઈ. ઉગ્ગએ સૂરે ચઉવિહં પિ આહાર, અસણં, પાણં, ખાઈમ, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણં, દિસામોહેણં, સાહુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, આયંબિલ પચ્ચકખાઈ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, લેવાલેવેણં, ગિહત્નસંસઠેણં, ઉખિત્તવિવેગેણં, પારિઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાવિવત્તિયાગારેણં, એકાસણું પચ્ચખાઈ, તિવિહે પિ આહારં, અસણં, ખાઈમં, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, સાગારિયાગારેણં, આઉટણ-પસારેણં, ગુરુ-અભુઠાણેણં, પારિઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાવિવત્તિયાગારેણં; પાણસ્સ લેવેણ વા, અલેવેણ વા, અચ્છેણ વા, બહુલેવેણ વા, સસિન્હેણ વા, અસિત્થણ વા વોસિરઈ.
૬. તિવિહાર ઉપવાસનું પચ્ચખાણ સૂરે ઉગ્ગએ અભત્તä પચ્ચકખાઈ, તિવિહં પિ આહાર, અસણં, ખાઈમ, સાઈબં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પારિઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાવિત્તિયાગારેણં, પાણહાર પોરિસિ, સાપોરિસિ, મુઠિસહિઅં, પચ્ચકખાઈ; અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલે, દિસામોહેણં, સાહુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, પાણસ્સ, લેવેણ વા, અલેવેણ વા, અચ્છેણ વા, બહુલેવેણ વા, સસિન્હેણ વા, અસિત્થણ વા વોસિરઈ.
( ૭. ચઉવિહાર ઉપવાસનું પચ્ચખાણ - સૂરે ઉગ્ગએ અભત્ત પચ્ચકખાઈ, ચઉલ્વિયં-પિ આહાર, અસણં, પાછું, ખાઈમ, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પારિઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, વોસિરઈ.
રાજપનાવવાના મામા - મા
કામસુખનો રાગી વાનર છે, આત્મ સુખનો રોગી નર છે, આત્મ સુખનો ભોક્તા નારાયણ છે