________________
૧૧૦
રત્નત્રયી ઉપાસના
-
-
-
૪. એકાસણા તથા બિયાસણાનું પચ્ચખાણ ઉગ્ગએ સૂરે, નમુક્કાર-સહિઅં, પોરિસિં, સાફપોરિસિ મુઠિસહિએ પચ્ચખાઈ. ઉગ્ગએ સૂરે ચઉવ્વિહં પિ આહારં, અસણં, પાણં, ખાઈએ, સાઈએ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણં, દિસામોહેણં, સાહુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, વિગઈઓ પચ્ચકખાઈ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, લેવાલેવેણં, ગિહત્યસંસઠેણંવા, ઉફિખત્તવિવેગેણં, પડુચ્ચમખિએણં, પારિઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાવિવત્તિયાગારેણં, એકાસણું, બિયાસણં, પચ્ચખાઈ, તિવિહંપિ આહારં, અસણં, ખાઈમ, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, સાગારિયાગારેણં, આઉટણ-પસારેણં, ગુરુઅદ્ભુઠાણેણં, પારિઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, પાણસ્સ લેવેણ વા, અલેવેણ વા, અચ્છેણ વા, બહુલેવેણ વા, સસિન્હેણ વા, અસિત્થણ વા વોસિરઈ.
+ નિવિનું પચ્ચકખાણ લેવું હોય તો વિગઈઓ’ પછી ‘નિધ્વિગઈએ', એટલો
પાઠ વધારે બોલવો. એકાસણાનું પચ્ચકખાણ કરવું હોય તો, એકલું “એકાસણું બોલવું અને બિયાસણાનું કરવું હોય તો ‘બિયાસણ’ એટલો પાઠ બોલવો, પણ
એકાસણ’ એ પાઠ બોલવો નહીં. એકલઠાણાનું પચ્ચકખાણ કરવું હોય તો “આઉણપસારેણં પાઠ ન કહેવો અને બિયાસણ ને બદલે એકલઠાણું બોલવું, તથા “તિવિલંપિ આહાર ને બદલે “ચઉવ્વિલંપિ આહાર' બોલવું તથા “અસણં' તથા “અસણં' પછી પાણ એટલો અધિક પાઠ બોલવો. આ પચ્ચખાણમાં જમણો હાથ અને મુખ સિવાય, બધાં અંગોપાંગ સ્થિર રાખવા-અને જમતી વખતે જ ઠામચઉવિહાર કરવાનો હોય છે.
જે બહારથી શૂન્ય બનતો જાય તે અંદરથી પૂર્ણ બનતો જાય છે.