________________
શ્રી રાઈય-પ્રતિક્રમણ વિધિ
પ્રભાતનાં પચ્ચક્ખાણો
૧. નવકારશીનું પચ્ચક્ખાણ
*ઉગ્ગએ સૂરે, નમુક્કારસહિઅં; મુસહિઅં, 'પચ્ચક્ખાઈ, ચવ્વિહં પિ આહારં, અસણં, પાણં, ખાઈમં, સાઈમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં સવ્વસમાહિવત્તિયાગારેણું વોસિરઈ. ૨. પોરિસી તથા સાઙ્ગપોરિસીનું પચ્ચક્ખાણ
ઉગ્ગએ સૂરે, નમુક્કાર–સહિઅં, પોરિસિં, સાઙ્ગપોરિસિં, મુટ્ઠિસહિઅં પચ્ચક્ખાઈ; ઉગ્ગએ સૂરે; ચઉવ્યૂિ ં-પિ આહારં, અસણં, પાણં, ખાઈમં, સાઈમં; અન્નત્થણાભોગેણં, સહસા-ગારેણં, પચ્છન્નકાલેણં, દિસામોહેણં, સાહવયણેણં, મહત્તરા-ગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિરઈ.
૩. પુરિમ* તથા અવઝનું પચ્ચક્ખાણ
સૂરે ઉગ્ગએ, પુરિમâ અવડુ-મુટ્ઠિસહિઅં પચ્ચક્ખાઈ, ચ—િહું પિ આહારં, અસણં, પાણં, ખાઈમં, સાઈમેં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણં, દિસામોહેણં, સાહુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિરઈ.
+ સાધુ કે સાધ્વીએ આ પચ્ચક્ખાણ લેવું હોય ત્યારે આમાં વિગઈ તથા પાણીનાં આગાર (જે આગળના પચ્ચક્ખાણમાં) છે તે જોડીને લેવું. ૧. દરેક વખતે, પોતે, સ્વયં પચ્ચક્ખાણ કરે ત્યારે 'પચ્ચક્ખામિ' અને ‘વોસિરામિ’ બોલવાનું અને બીજાને કરાવવું હોય ત્યારે ‘પચ્ચક્ખામિ’ ને બદલે ‘પચ્ચક્ખાઈ’ અને ‘વોસિરામિ’ ને બદલે, ‘વોસિરઈ’ એમ બોલવું જોઈએ. આવી રીતે દરેક પચ્ચક્ખાણમાં સમજવું. પુરિમâનું જ પચ્ચક્ખાણ હોય તો, અવઝુ એ પાઠ ન બોલવો. જો પુરિમઠ્ઠ કે અવâ કરવું હોય તો, અહીં ‘સૂરે ઉગ્ગએ પુરિમ‡ અવઠ્ઠ' એટલો પાઠ
અધિક બોલવો.
6.
મુનિજીવન એટલે પ્રતિકુળતાઓને વધાવીને કર્મક્ષય કરવાનું જીવન.
૧૦૯