________________
૧૦૮
રત્નત્રયી ઉપાસના
વ્યંતર જ્યોતિષીમાં વળી જેહ, શાશ્વતા જિન વંદું તે; જ્યભ ચંદ્રાનન વારિષણ, વર્ધમાન નામે ગુણસણ. ૧૦ સમેતશિખર વંદુ જિન વીશ, અષ્ટાપદ વંદું ચોવીશ; વિમલાચલ ને ગઢ ગિરનાર, આબુ ઉપર જિનવર જુહાર. ૧૧ શંખેશ્વર કેસરિયો સાર, તારંગે શ્રી અજિત જુહાર; અંતરિક્ષ વકાણો પાસ, જીરાવલો ને થંભણ-પાસ. ૧૨ ગામ નગર પુર પાટણ જેહ, જિનવર ચૈત્ય નમું ગુણગેહ; વિહરમાન વંદુ જિન વીશ, સિદ્ધ અનંત નમું નિશદિશ. ૧૩ અઢી દ્વીપમાં જે અણગાર, અઢાર સહસ શીલાંગના ધાર; પંચમહાવ્રત સમિતિ સાર, પાળે પળાવે પંચાચાર. ૧૪ બાહ્ય અત્યંતર તપ ઉજમાળ, તે મુનિ વંદું ગુણમણિમાલ; નિત નિત ઉઠી કીર્તિ કરું, “જીવ’ કહે ભવસાગર તરૂં. ૧૫ (પછી નવકારશી, પોરિસી, સાફપોરિસી, પુરિમ, એકાસણું, બેસણું,
આયંબિલ, ઉપવાસાદિનું યથાશક્તિ પચ્ચખાણ લેવું.)
-: મંa :* મોટા ભાગના જીવને ભોગનું બંધન દારૂડીયાને દારૂના વ્યસનથીય
વધારે છે. માટે એનો ત્યાગ કરવા સખત પુરુષાર્થ કરવો પડે. * ઉત્સાહ અને પાણી - સ્વભાવ ઢળવાનો,
પંપ મારનાર કોઈ ન મળે તો ઉત્સાહ સુકાય. * આંતરિક મલિન પરિણામની ઉગ્રતા બાહ્ય નજીવા
પાપાચરણનેય મોટો દોષ બનાવી દે છે.
તે પાસ કરી રહી હ ર ક કા ક મા કામ
T
.
-
સતત સ્વાધ્યાયમાં રહો એથી જ ઉત્તમ સંયમ જીવનની પ્રાપ્તિ થાય છે.