________________
૧૧૨
રત્નત્રયી ઉપાસના
૮. સવારનું પાણહારનું પચ્ચખાણ પાણહાર પોરિસિં, સાઢપોરિસિં, મુદ્ધિસહિએ પચ્ચકખાઈ અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકલેણં, દિસામોહેણં, સાહુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, પાણસ્મ, લેવેણ વા, અલેવેણ વા, અચ્છેણ વા, બહુલેવેણ વા, સસિન્હેણ વા, અસિત્થણ વા વોસિરઈ.
૯. દેશાવગાસિકનું પચ્ચખાણ *દેસાવગાસિએ ઉપભોગે પરિભોગ પચ્ચક્ખાઈ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં વોસિરઈ.
૧૦. અભિગ્રહનું પચ્ચખ્ખાણ અભિગ્રહં પચ્ચકખાઈ અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં વોસિરઈ.
(ઉપર્યુક્ત પચ્ચખાણોમાંથી કોઈપણ એક પચ્ચકખાણ કરવું. પછી)
સામાયિક, ચઉવ્હિસન્થો, વાંદન, પડિમણ, કાઉસ્સગ્ગ, પચ્ચકખાણ કર્યું છે જી. ઈચ્છામો અણુસદ્ધિ” નમો ખમાસમણાણું
નમોડહસિદ્ધાચાયોંપાધ્યાયસર્વસાધુભ્ય: (પછી પુરૂષે નીચે પ્રમાણે “વિશાલ-લોચન-દલબોલવું અને સ્ત્રીઓએ “સંસાર-દાવાનલની થોય કહેવી)
+
આ પચ્ચખાણ પહેલે દિવસે છ8 આદિનું પચ્ચકખાણ લીધું હોય અને બીજે દિવસે પાણી વાપરવું હોય ત્યારે સવારે લેવાનું આ પચ્ચકખાણ ચૌદ નિયમ ધારનાર પણ કરી શકે છે.
*
જ્યાં સ્વ અને સર્વને આત્મહિત થાય ત્યાં જ ખૂબ ધન ખર્ચવું.