________________
શ્રી રાઈય-પ્રતિક્રમણ વિધિ.
૯૭
પંચણહમણુવ્રયાણ, ગુણવ્રયાણં ચ તિહમઈયારે; સિફખાણં ચ ચહિં, પડિકકમે રાઈએ સવ્વ. ૮ પઢમે અણુવ્યયમ્મિ, શૂલગ-પાણાઈવાય-વિરઈઓ; આયરિયમપ્રસન્થ, ઈર્થી પમાય-૫સંગેણં. ૯ વહ-બંધ-છવિષ્ણુએ, અઈભારે ભત્ત-પાણ-વુચ્છેએ; પઢમ-વયમ્સ-ઈઆરે, પડિક્કમે રાઈએ સવ્વ. ૧૦ બીએ અણુવ્યયમિ, પરિશૂલગ-અલિય-વયણ-વિરઈઓ; આયરિયમ-પસન્થ, ઈર્થી પમાય-૫સંગેણં. ૧૧ સહસા રહસ્સ દારે, મોસુવએસે આ કૂડલેહે અ; બીય-વયસ ઈઆરે, પડિક્કમે રાઈએ સવ્વ. ૧૨ તઈએ અણુવ્યયમ્મિ, શૂલગ-પરદવ્ય-હરણ વિરઈઓ; આયરિયમ-૫સન્થ, ઈર્થી પમાય-૫સંગેણં. ૧૩ તેનાહડ-પ્પઓગે, તપ્પડિરૂવે વિરુદ્ધ-ગમણે અ; ફૂડતુલ-કૂડમાણે, પડિક્કમે રાઈએ સવ્વ. ૧૪ ચઉલ્થ અણુવ્યયમિ, નિચ્ચે પરદારગમણ-વિરઈઓ; આયરિયમ-૫સન્થ, ઈર્થી પમાય-૫સંગેણં. ૧૫ અપરિગ્દહિઆ ઈત્તર, અસંગ-વિવાહ-તિબ-અણુરાગે; ચઉલ્થ વયસ્સઈઆરે, પડિક્કમે રાઈએ સવ્વ. ૧૬ ઈત્તો અણુવ્રએ પંચમમ્મિ, આયરિયમપૂસસ્થગ્નેિ; પરિમાણ પરિચ્છેએ, ઈન્થ પમાય-૫સંગેસં. ૧૭ ધણ-ધન્ન-પિત્ત-વભૂ-રૂમ્પ-સુવન્ને અ કુવિચ-પરિમાણે; દુપએ ચઉમ્પયમ્મિ ય, પડિક્કમે રાઈએ સવ્વ. ૧૮
વિગઈઓ એશત્રુનું ઘર, આયંબીલનું ઋક્ષ-ભોજન મિત્રનું ઘર, ઉપવાસ એ પોતાનું ઘર.