________________
૯૮
રત્નત્રયી ઉપાસના
અ
ગમણસ્સ ય પરિમાણે, દિસાસુ ઉઢું અહે અ તિરિઅં ચ; યુગ્નિ સઈ-અંતરદ્ધા, પઢમમ્મિ ગુણત્વએ નિર્દે. ૧૯ મજ્જૈમિ અ, મંસંમિ અ, પુષ્ટ્રે અ ફ્લે અ ગંધ મલ્લે અ; ઉવભોગ-પરિભોગે, બીયમ્મિ ગુણત્વએ નિર્દે. ૨૦ સચ્ચિત્તે પડિબન્ને, અપોલિ-દુપ્પોલિઅં ચ આહારે; તુચ્છોસહિ ભક્ખણયા, પડિક્કમે રાઈઅં સર્વાં. ૨૧ ઈંગાલી-વણ-સાડી, ભાડી ફોડી સુવજ્જએ કમ્મ; વાણિજ્યું ચેવ દંત, -લક્ષ્ય-રસ-કેસ-વિસ-વિસયં. ૨૨ એવં પુ જંતપિલ્લણ, -કર્માં નિલંછણં ચ દવ-દાણું; સર-દહ-તલાય-સોસં, અસઈ-પોસં ચ વિજ્જજ્જા. ૨૩ સત્યગ્નિ-મુસલ-જંતગ, -તણ-કટ્ટે-મંત-મૂલ-ભેસજ્જ; દિન્ને દવાવિએ વા, પડિક્કમે રાઈઅં સર્વાં. ૨૪ ન્હાણુ-ટ્ટણ-વન્નગ, વિલેણે સદ્-વ-રસ-ગંધે; વત્થાસણ આભરણે, પડિમે રાઈઅં સર્વાં. ૨૫ કંદપ્પે કુક્કુઈએ, મોહરિ અહિગરણ ભોગ અઈત્તેિ; દંડમ્મિ અણદ્ઘાએ, તઈઅમ્મિ ગુણત્વએ નિર્દે. ૨૬
તિવિષે દુપ્પણિહાણે, અણવટ્ઠાણે તહા સઈ-વિહુણે; સામાઈઅ વિતહ-કએ, પઢમે સિફખાવએ નિર્દે ૨૭ આણવણે પેસવણે, સદ્દે તે અ પુગ્ગલ`વે; દેસાવગાસિઅમ્મિ, બીએ સિક્ખાવએ નિર્દે. ૨૮
સંથારુચ્ચારવિહિ, પમાય તહ ચેવ ભોયણાભોએ; પોસહવિહિ–વિવરીએ, તઈએ સિક્ક્ખાવએ નિર્દે ૨૯
Ba
જેનાથી બીજાઓ ડરી જાય તે વીર કહેવાય પણ જેનાથી કોઈ ન ડરે તે મહાવીર.