________________
શ્રી રાઈય-પ્રતિક્રમણ વિધિ
૯૫
અઢાર પાપસ્થાનક સૂત્ર પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવાદ, ત્રીજે અદત્તાદાન, ચોથે મૈથુન, પાંચમે પરિગ્રહ, છઠે ક્રોધ, સાતમે માન, આઠમે માયા, નવમે લોભ, દશમે રાગ, અગિયારમે દ્વેષ, બારમે કલહ, તેરમે અભ્યાખ્યાન, ચૌદમે પૈશુન્ય, પંદરમે રતિ-અરતિ, સોળમે પરંપરિવાદ, સત્તરમે માયામૃષાવાદ, અઢારમે મિથ્યાત્વ શલ્ય, એ અઢાર પાપસ્થાનકમાંહિ મારે જીવે જે કોઈ પાપ સેવ્યું હોય, સેવરાવ્યું હોય, સેવતાં પ્રત્યે અનુમોડ્યું હોય, તે સવિ મન-વચન-કાયાએ કરી મિચ્છામિ દુક્કડં.
સવ્વસ્ત વિ રાઈઅ દુઐિતિએ, દુક્લાસિઅ, દુચિંતિએ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઈચ્છે, તસ્સ મિચ્છામિ દુક્કડં. (પછી જમણો પગ ઢીંચણ) ઊભો કરી નીચે પ્રમાણે કહેવું.) નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવક્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં,
એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, - મંગલાણં ચ સવ્વસિ, પઢમં હવઈ મંગલ. કરેમિ ભંતે ! સામાઈયું, સાવજ્જ જોપચ્ચકખામિ, જાવ નિયમ જુવાસામિ, દુવિહં, તિવિહેણં, મહેણું, વાયાએ, કાણું, ન કરેમિ, ન કારમિ, તસ્મ ભંતે ! પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્યાણ વોસિરામિ.
ઈચ્છામિ પડિક્કમિઉં. જો કે રાઈઓ અઈયારો કઓ, કાઈઓ, વાઈઓ, માણસિઓ, ઉસ્યુત્તો, ઉમ્મગ્ગો, અકમ્પો, અકરણિજ્જો
૧. આ સૂત્રમાં પાપના પ્રકારો ક્રમસર જણાવી તેમાં પોતાનાથી પાપની
સંભારણાપૂર્વક ક્ષમા માગવામાં આવી છે અને પાપ અઢાર પ્રકારે બંધાય છે તે પણ બતાવ્યું છે.
જેણે ઈન્દ્રિયો ઉપર જીત મેળવી તેણે જાત ઉપર જીત મેળવી.