________________
૯૪
રત્નત્રયી ઉપાસના
સવ્વકાલિઆએ સવ્વમિચ્છોયારાએ, સબૂધમ્માઈક્કમણાએ, આસાયણાએ, જે મે અઈયારો કઓ, તસ્સ ખમાસમણો ! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અખ્ખાણ વોસિરામિ. ૭. .
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્!' રાઈએ આલોઉ ? “ઈચ્છે આલોએમિ.
જો મે રાઈઓ અઈયારો કઓ, કાઈઓ, વાઈઓ, માણસિઓ, ઉસ્સો, ઉમ્મગ્ગો, અકષ્પો, અકરણિજો, દુક્ઝાઓ, દુધ્વિચિંતિઓ, અણાયારો, અણિચ્છિઅવ્વો, અસાવગ-પાઉગ્ગો, નાણે, દંસણ, ચરિત્તાચરિતે, સુએ, સામાઈએ, તિહું ગુત્તર્ણ, ચહિં કસાયાણું, પંચહમણુવ્રયાણ, તિર્ણ ગુણવ્રયાણું, ચઉહ સિફખાવયાણં, બારસવિહસ્સ સાવગ-ધમ્મક્સ, જે ખંડિએ, જે વિરાહિઅં, તમ્સ મિચ્છામિ દુક્કડં.
સાત લાખ સૂત્ર સાત લાખ પૃથ્વીકાય, સાત લાખ અપકાય, સાત લાખ તેઉકાય, સાત લાખ વાઉકાય, દશ લાખ પ્રત્યેક વનસ્પતિકાય, ચૌદ લાખ સાધારણ વનસ્પતિકાય, બે લાખ બેઈંદ્રિય, બે લાખ તેઈંદ્રિય, બે લાખ ચઉરિંદ્રિય, ચાર લાખ દેવતા, ચાર લાખ નારકી, ચાર લાખ તિર્યંચ પંચેંદ્રિય, ચૌદ લાખ મનુષ્ય, એવંકારે ચોરાશી લાખ જીવયોનિ માંહે, મારે જીવે જે કોઈ જીવ હણ્યો હોય, હણાવ્યો હોય, હણતાં પ્રત્યે અનુમોદ્યો હોય, તે સવિ મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડં.
૧.
આ સૂત્રમાં ત્રણ ભુવનમાં એક સરખા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળી યોનિઓ કુલ અને અવાન્તર કેટલી છે તેના વર્ણનપૂર્વક પોતાનાથી જે જીવયોનિઓ હણાઈ હોય તે બાબતનો મિચ્છામિ દુક્કડ દેવામાં આવ્યો છે.
જીવતાં તો હજુ આવડશે પણ સારી રીતે મરતાં કોઈકને જ આવડે.