________________
શ્રી સઈય-પ્રતિકમણ વિધિ
,
ચરારિ અઠે દસ દોય, વંદિયા જિણવરા ચઉવ્વીસં;
પરમઠ નિઠિ અઠા, સિદ્ધ સિદ્ધિ મમ દિસંતુ. ૫ (ત્રીજા આવશ્યકની મુહપતિ પડિલેહવી પછી બે વાંદણાં દેવાં.)
સુગુરુવંદન સૂત્ર (પહેલાં વાંદણાં) ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ.. અણુજાણહ મે મિઉગ્ગહે. ૨. નિસીહિ અહો-કાય, કાય-સંપાસ, ખમણિજ્જો લે ! કિલામો, અપૂકિલતાણું બહુસુભેણ ભે ! રાઈય વઈÉતા. ૩. જરા ભે ! ૪. જવણિજં ચ ભે ! ૫. ખામેમિ ખમાસમણો! રાઈએ વઈકમ. ૬. આવસ્લેિઆએ પડિક્કમામિ, ખમાસમણાર્ણ રાઈઓએ આસાયણાએ, તિરસન્નયરાએ, જે કિંચિ મિચ્છાએ, મણ-દુક્કડાએ, વય-દુક્કડાએ, કાય-દુક્કડાએ, કોહાએ માણાએ માયાએ લોભાએ, સબકાલિઆએ સવ્વમિચ્છોયારાએ, સબૂધમ્માઈક્કમણાએ, આસાયણાએ, જે મે અઈયારો કઓ, તસ્ય ખમાસમણો ! પડિક્કમામિ નિંદામિ ગરિફામિ અખ્ખાણ વોસિરામિ. ૭.
(બીજાં વાંદણાં) ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિાએ, નિસાહિઆએ.૧. અણુજાણહ મે મિઉગ્ગહે. ૨. નિસાહિ અહો-કાય, કાય-સંપાસ, ખમણિજ્જો લે ! કિલામો, અપ્પકિદંતાણં બહુસુભેણ ભે ! રાઈય વઈકkતા. ૩. જરા ભે ! ૪. જવણિર્જ ચ ભે ! ૫. ખામેમિ ખમાસમણો! રાઈએ ગઈકમ. ૬. પડિક્કમામિ, ખમાસમણાર્ણ રાઈઆએ આસાયણાએ, તિરસન્નયરાએ, જે કિંચિ મિચ્છાએ, મણ-દુક્કડાએ, વય-દુક્કડાએ, કાય-દુકડાએ, કોહાએ માણાએ માયાએ લોભાએ,
૧.
આ ઉત્કૃષ્ટ વંદન સૂત્ર છે. આમાં ગુરુનો અતિ મહાન વિનય કઈ રીતે શિષ્ય દર્શાવી શકે, તેની પદ્ધતિ અને વિનયની મહત્તા જણાવવામાં આવી છે.
અહંકારના નાશ માટે પ્રભુ-ભક્તિ સિવાય બીજો કોઈ જ ઉપાય નથી.