________________
૮
રત્નત્રયી ઉપાસના
ભરહેશરની સઝાય ભરફેસર બાહુબલી, અભયકુમારો આ ઢંઢણકુમારો; સિરિઓ અણિઆઉત્તો, અઈમુત્તો નાગદત્તો અ. ૧ મેઅજજ થૂલિભદ્દો, વયરરિસી નંદિસેણ સીહગિરી;
ક્યવન્નો અ સુકોસલ, પુંડરિઓ કે સી કરકંડૂ. ૨ હલ્લ વિહલ્લ સુદંસણ, સાલ મહાસાલ સાલિભદ્દો અ; ભદ્દો દસન્નભદ્દો, પસન્નચંદો અ જસદ્દો. ૩ જંબૂહૂ વંકચૂલો, ગયસુકુમાલો અવંતિસુકુમલો; ધન્નો ઈલાઈપુત્તો, ચિલાઈપુરો અ બાહુમુણી. ૪ અન્જગિરી અક્સરશ્મિએ, અજસુહન્દી ઉદાયગો મણગો; કાલયસૂરી સંબો, પજજુન્નો મૂલદેવો અ. ૫ પભવો વિટહુકુમારો, અદ્રકુમારો દઢપહારી અ સિજર્જસ પૂરગડુ અ, સિજર્જભવ મેહકુમારો અ. ૬ . એમાઈ મહાસત્તા, રિંતુ સુઈ ગુણગPહિં સંજુત્તા; જે સિં નામગ્ગહણે, પાવપૂબંધા વિલય નંતિ. ૭ સુલસા ચંદનબાલા, મણોરમા મયણરેહા દમયંતી; નમયાસુંદરી સીયા, નંદા ભદ્દા સુભદ્રા ય. ૮ રાઈમઈ રિસિદત્તા, પઉમાવઈ અંજણા સિરીદેવી; જિઠ સુજિઠ મિગાવઈ, પભાવઈ ચિલ્લણાદેવી. ૯ બંભી સુંદરી રૂપૂિણી, રેવઈ કુંતી સિવા જયંતી અને દેવઈ દોવઈ ધારણી, કલાવઈ પુષ્કચૂલા ય. ૧૦ ૧. આ સઝાયમાં જે મહાપુરૂષો અનેક સગુણ-સંપન્ન હતા. અને જેના નામ
માત્ર લેવાથી જ પાપબંધન તૂટી જાય છે તેઓને યાદ કર્યા છે.
દોષોનો રાજા અહંકાર છે. એ ખતમ થયા બાદ બાકીના દોષોમાં નાસ ભાગ થવા લાગે છે.