________________
શ્રી રાઈય-પ્રતિક્રમણ વિધિ
'
દુક્ષ્મ-માઓ કર્મી-ક્ખઓ, સમાહિમરણં ચ બોહિલાભો અ; સંપજ્જઉ મહ એઅં, તુહનાહ ! પણામ-કરણેણં. ૪ સર્વ મંગલ માંગલ્યું, સર્વ કલ્યાણ કારણ; પ્રધાનં સર્વ ધર્માંણાં, જૈનં જયતિ શાસનમ્. ૫
ચારને વાંદવા. તે નીચે પ્રમાણે) જાવણિજ્જાએ, નિસીહિઆએ,
(પછી એક એક ખમાસમણે ભગવાનાદિ
ઈચ્છામિ ખમાસમણો ! મંદિ
મર્ત્યએણ વંદામિ ! ‘“ભગવા ં’
ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ,
મર્ત્યએણ વંદામિ. ‘આચાર્યહં’
ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. “ઉપાધ્યાયહું”
ઈચ્છામિ ખમાસમણો ! વંદિ` જાવણિજ્જાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. ‘‘સર્વસાધુહં’’
ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ.
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સજ્ઝાય સંદિસાહું? ‘ઈચ્છે’. ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ.
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સજ્ઝાય કરું ? ‘ઈચ્છું’. નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સન્થેસિં, પઢમં હવઈ મંગલં.
૮૫
BCG
વિકરાળ દોષોની સામે જે ઝઝૂમે છે, તે મહાન છે; ભલે પછી તે હારી જાય.