________________
૮૪
રત્નત્રયી ઉપાસના
શ્રી ઉવસગ્ગહરં (ઉપસર્ગહર) સ્તોત્ર ઉવસગ્ગ હરે પાસ, પાસે વંદામિ કમ્મુ-ઘણ-મુક્ક; વિસહર-વિસ-નિન્નાસ, મંગલ-કલ્યાણ-આવાસં. ૧ વિસહર-ફુલિંગ-મંત, કંઠે ધારેઈ જો સયા મણુઓ; તસ્સ ગ-રોગ-મારી, દુર્દ જરા જંતિ ઉવસામં. ૨ ચિઠઉ દૂરે મંતો, તુઝ પણામો વિ બહુફલો હોઈ; નર-તિરિએ સુ વિ જીવા, પાવંતિ ન દુખ-દોગચ્યું. ૩ તુહ સમ્મત્તે લદ્દે, ચિંતામણિ-કપ્પપાયવભૂહિએ; પાવંતિ અવિશ્લેણં, જીવા અયરામ ઠાણ. ૪ ઈ. સંયુઓ મહાયસ, ભત્તિબ્બર-નિર્ભરેણ હિયએણ; , તા દેવ ! દિજ્જ બોહિં, ભવે ભવે પાસ જિણચંદ ! ૫ - જય વીયરાય (પ્રાર્થના સૂત્ર) જય વીયરાય ! જગગુરુ ! હોઉ મમં તુહ પભાવઓ ભયવં! ભવનિબેઓ મગ્ગાણુસારિઆ ઈઠફલ-સિદ્ધી. ૧ લોગ-વિરુદ્ધચ્ચાઓ, ગુરુજણ-પૂઓ પરત્થકરણ ચ; સુહગુરુ-જોગો તથ્વયણ-સેવણા આભવમખંડા. ૨
(પછી બે હાથ લલાટથી નીચા કરવા) વારિજજઈ જઈવિ નિયાણ-બંધણું વિયરાય ! તુહ સમયે; તહ વિ મમ હુજ સેવા, ભવે ભવે તુહ ચલણાë. ૩
૧. પાર્શ્વનાથની પાર્શ્વયક્ષની સ્તુતિપૂર્વક ઉપસર્ગ તથા વિપ્નને ટાળવાની આ
સૂત્રમાં માંગણી હોવાથી ઉપસર્ગહર સ્તોત્ર આ સૂત્રનું બીજું નામ છે. ૨. આ સૂત્રમાં પ્રભુ પાસે ઉત્તમ સેવાની માગણી કરી છે.
વ્યવહાર સાધના જુદી જુદી હોય, પણ નિશ્ચિય સાધના તો એક જ હોય.