________________
શ્રી રાઈચ-પ્રતિક્રમણ વિધિ
૮૩
પુરિસ-વરગંધહસ્થીર્ણ. ૩. લોરમાણે, લોગ-નાહાણ, લોગ-હિઆણં; લોગ-પઈવાણ લોગપો અગરાણ. ૪. અભય-દયાણું, ચખ-દયાણું, મગ્ન-દયાણ, સરણ-દયાણ, બોહિ-દયાણું. ૨. ધમ્મ-દયાણ, ધમ્મદેસયાણું, ધમ-નાયગાણ, ધમ્મ-સારહીણું, ધમ્મ-વર-ચાઉસંતચક્કવટ્ટીણ. ૬. અપ્પડિહય-વરનાણ-દંસણધરાણ, વિયટ્ટછઉમાણ. ૭. જિણાણે જાવયાણું, તિન્નાણું તારયાણું, બુદ્ધાણં બોલ્યાણ, મુત્તાણું મોઅગાણ. ૮. સવ્હનૂર્ણ સવ્વદરિસીણ, સિવમયલમરુઅમરંતમફખયમબાબાહમપુણરાવિત્તિ, સિદ્ધિગઈ-નામધેયં; ઠાણે સંપત્તાણું, નમો જિહાણ જિઅ-ભયાણ. ૯.
જે આ અઈઆ સિદ્ધા, જે અ ભવિસ્તૃતિ ણાગએ કાલે; સંપઈ અ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ. ૧૦. " ક ા ક
જાવંતિ ચેઈઆઈ સૂત્ર જાવંતિ ચેઈઆઈ, ઉ અ અહે આ તિરિઅલોએ અ; સવ્વાઈ તાઈ વંદે, ઈહ સંતો તત્થ સંતાઈ. ૧
ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિએ, મFણ વંદામિ.
જાવંત કેવિ સાહૂ સૂત્ર જાવંત કે વિ સાહૂ, ભરફેરવય-મહાવિદેહે અ; સલૅસિં તેસિં પણઓ, તિવિહેણ તિદંડ-વિરયાણ. ૧
| (સ્ત્રીઓએ આ સૂત્ર ક્યાંય બોલવું નહીં.) * નમોહસિદ્ધાચાયોપાધ્યાયસર્વસાધુભ્ય
૧. ત્રણ લોકના જિનાલયની પ્રતિમાને વંદના થાય છે. ૨. પંદર કર્મભૂમિને વિષે જે કોઈ સાધુઓ મન, વચન અને કાયાના અશુભ
વ્યાપાર પોતે કરતા નથી, અન્ય પાસે કરાવતા નથી અને કરનારને અનુમોદતા નથી તે સર્વ સાધુઓને હું નમન કરું .
જીવને આહાર-નિદ્રા-ભય-મૈથુન આ ચાર સંજ્ઞા અનાદિકાળથી વળગેલી છે.