________________
૮૨
રત્નત્રયી ઉપાસના
S
- રાજા
રાવલ
નવ કોડિહિં કેવલીણ, કોડિ સહસ્સ નવ સાહુ ગમ્મઈ, સંપઈ જિણવર વીસ મુણિ, બિહું કોડિહિં વરનાણ; સમણહ કોડિ સહસ્સ દુઆ, યુણિજ્જઈ નિચ્ચ વિહાણિ. ૨ જ્યઉ સામિય ! જયઉ સામિય ! રિસહ ! સત્તેજિ; ઉન્જિતિ પહુ નેમિજિણ ! જયઉ વીર ! સચ્ચઉરિમંડણ; ભરૂઅચ્છહિં મુણિસુવ્વય! મુહરિ પાસ દુહ-કુરિઅખંડણ, અવર વિદેહિં તિસ્થયરા, ચિહું દિસિ વિદિસિ જિંકેવિ, તીઆણાગય-સંપઈય, વંદુ જિણ સવ્વવિ. ૩
(ગાણા) સત્તાણવઈ સહસ્સા, લખા છપ્પન્ન અઠકોડીઓ, બત્તીસ-સય બાસિયાઈ, તિઅલોએ ચેઈએ વંદે. ૪ પનરસ કોડિ સયાઈ, કોડિ બાયોલ લખ અડવન્ના, * ' છત્તીસ સહસ અસીઈ, સાસય બિંબાઈ પણમામિ. ૫
ક િ
જે કિંચિ સૂત્ર જંકિંચિ નામ તિë, સગે પાયાલિ માણસે લોએ; જાઈ જિણ-બિંબઈ, તાઈ સવ્હાઈ વંદામિ. ૧
શ્રી નમુત્થરં સૂત્ર (શદસ્તવ) નમુત્થણે અરિહંતાણં ભગવંતાણે. ૧. આઈગરાણ, તિસ્થયરાણ, સયંસંબુદ્વાણ. ૨. પુરિસરમાણે, પુરિસ-સીહાણ પુરિસ-વરપુંડરીઆણં, ૧. આમાં ત્રણે લોકમાં રહેલાં તીર્થો અને ત્યાં રહેલ પ્રતિમાને વંદન કરાય છે.
શક્ર-ઈન્દ્ર ભગવાનની સ્તુતિ કરતાં આ સૂત્ર બોલે છે તેથી આનું બીજું નામ શક્રસ્તવ છે. શરૂઆતમાં અરિહંત ભગવાનની જુદા જુદા રૂપ વિશેષણો દ્વારા સ્તુતિ કરવામાં આવી છે, અને પછી ત્રણે કાળના સિદ્ધ પરમાત્માની મોક્ષનું સ્વરૂપ બતાવવા પૂર્વક સ્તુતિ કરવામાં આવી છે.
આંતરિક વિકાસ માટે આધ્યાત્મિક શિબિરોની જરૂર છે.