________________
શ્રી રાઈય-પ્રતિક્રમણ વિધિ
કુંશું અરે ચ મલ્લિ, વંદે મુણિસુવ્વયં નમિજિણું ચ; વંદામિ રિટ્સનેમિ, પાર્સ તહ વજ્રમાણં ચ. ૪ એવં મએ અભિથુઆ, વિહુય-યમલા પહીણ-જરમરણા; ચવીસંપિ જિણવરા, તિત્ફયરામે પસીમંતુ. ૫ કિત્તિય-વંદિય-મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ઘા; આરુગ્બોહિલાભ, સમાહિવરમુત્તમંદિંતુ. ચંદ્રેસુ નિમ્મલયરા, આઈસ્ચેસુ અહિયં યાસયરા; સાગરવર-ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ७ ઈચ્છામિ ખમાસમણો ! મંદિ જાવણિજ્જાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ.
‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ચૈત્યવંદન કરૂં ? ‘ઈચ્છું.’ 蛋蛋
શ્રી જગચિંતામણિ ચૈત્યવંદન
(રોલા છંદ)
જગચિંતામણિ ! જગનાહ ! જગગુરુ, જગરણ ! જગબંધવ ! જગસત્થવાહ ! જગભાવવિઅક્ષ્ણ !
અટ્કાવય-સંઠ વિઅ-રૂવ ! કમ્મટ્ઠ -વિણાસણ ! ચઉવીસંપિ જિણવર ! જયંતુ, અપ્પડિહય-સાસણ ! ૧ (વસ્તુ છંદ)
પઢમસંઘયણિ,
કમ્મભૂમિહિ કમ્મભૂમિહિ, ઉક્કોસય સત્તરિસય, જિણવરાણ વિહત લબ્બઈ,
૧. શ્રી ગૌતમસ્વામી અષ્ટાપદ ઉપર યાત્રા કરવા ગયા ત્યારે આ ચૈત્યવંદન બનાવ્યું છે.
૮૧
isa
આજે ‘શરીર’ની જરૂરીયાતોમાં જીવન વ્યતીત થાય છે અને ‘આત્મા’ ગુલામ બની ગયો છે.