________________
८०
શ્રી રાઈ પ્રતિક્રમણ વિધિ
રત્નત્રયી ઉપાસના
પ્રથમ બતાવ્યા પ્રમાણે સામાયિક લઈ, પછી આ પ્રમાણે ‘રાઈ પ્રતિક્રમણ’ કરવું. ઈચ્છામિ ખમાસમણો ! મંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ.
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! કુસુમિણ, સુમિણ, ઉડ્ડાવણી રાઈય-પાયચ્છિત્ત વિસોહણત્યં કાઉસ્સગ્ગ કરૂં ! ‘ઈચ્છું', કુસુમિણ દુસુમિણ ઉડ્ડાવણી રાઈયપાયચ્છિત્ત વિસોહણથં કરેમિ કાઉસ્સગં.
અન્નત્ય ઊસસિએણં, નીસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડ્ડએણં, વાયનિસગ્ગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧ સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિં દિદ્ઘિ – સંચાલેહિં. ૨ એવમાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો. ૩ જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪ તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણં વોસિરામિ. ૫
(ચાર લોગસ્સનો ‘સાગરવરગંભીરા' સુધી, ન આવડે તો સોળ નવકારનો કાઉસ્સગ્ગ કરવો. પછી “નમો અરિહંતાણં'' કહી કાઉસ્સગ્ગ પારી પ્રગટ લોગસ્સ કહેવો.)
લોગસ્સ ઉજોઅગરે, ધમ્મતિત્શયરે જિણે; અરિહંતે કિત્તઈસ્યું, ચવીસંપિ કેવલી. ૧ ઉસભમજઅં ચ વંદે, સંભવમભિણંદણં ચ સુમŪ ચ; પઉમપહું સુપાસં, જિણં ચ ચંદુપ્પ ́ વંદે. ૨
સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિજ્જસ વાસુપુજ્યું ચ; વિમલમણંતં ચ જિર્ણ, ધમ્મ સંતિ ચવંદામિ. ૩
નાની તે વિડી
ચેતનાની સંવેદના થાય તે અવસ્થાને ધ્યાન કહે છે.