________________
થી રાઈ-પ્રતિક્રમણ વિધિ
૭૯
પાકા
કરવા બાબત કરવાના બજાર
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે ઠાઉં ? “ઈચ્છે.”
ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ, મત્થણ વંદામિ.
(સ્વાધ્યાય માટે ગુરુજી પાસે આજ્ઞા માંગવી.) ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સક્ઝાય સંદિસાહું ? “ઈચ્છ.”
ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ, મર્થીએણ વંદામિ.
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સઝાય કરું ? “ઈચ્છે.' (અહીં બે હાથ જોડીને મનમાં ત્રણ વાર નવકાર ગણવા.) નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપણાસણો, મંગલાણં ચ સવ્વસિં, પઢમં હવઈ મંગલ.
દયાનો વિરૂદ્ધ શબ્દ નિર્દયતા છે; જ્યારે કરૂણાની વિરૂદ્ધ કંઈ છે જ નહિ; કરૂણા એકપક્ષી છે. કરૂણા મહાન છે. દયામાં રાગ ભાવ છે, કરૂણામાં સમતા ભર્યો પ્રેમ છે.
માનવ જિંદગી ઘણી ટૂંકી છે. સપ્રયાસ, સવાંચન, સકામ કરવા જાત ઘસાઈ જાય તો પણ તે કરવું જોઈએ.
જેના હૃદયમાં કરૂણા છે તે જ સાચો ધર્મી. - સમર્પણ છે લાકડા જેવું, એને કોઈ ડુબાડી શકતું નથી; અને અહંકાર છે લોખંડ એને કોઈ તારી શકતું નથી.
જે અસંતોષી છે તે ગરીબથીય ગરીબ છે. અને જે સંતોષથી ભરપુર છે તે ધનવાનોનોય ધનવાન છે.
ન
શ્રદ્ધા (સમર્પણભાવ)ની દોરી વડે પરમાત્માની પ્રાપ્તિ થાય.