________________
७८
રત્નત્રયી ઉપાસના
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક સંદિસાહું? ‘ઈચ્છે”
ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિશીહિઆએ, મત્થણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક ઠાઉં ? “ઈચ્છે'.
(બોલીને બે હાથ જોડીને નીચે મુજબ નવકાર ગણવો.) નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવક્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો,
મંગલાણં ચ સવ્વસિં, પઢમં હવઈ મંગલ. ઈચ્છકારી ભગવન્પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાવો. (ગુરુ કે વડીલ પુરૂષ હોય તો તે ઉચ્ચરાવે, નહીં તો જાતે કરેમિ ભંતે કહેવું.)
કરેમિ ભંતે! સામાઈયું, સાવજ્જ – પચ્ચકખામિ, જાવ નિયમ પજ્વાસામિ, દુવિહં, તિવિહેણં, મહેણું, વાયાએ, કાણું, ન કરેમિ, ન કારવેમિ, તસ્મ ભંતે ! પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્રાણ વોસિરામિ.
ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજાએ, નિશીહિઆએ, મFએણ વંદામિ. ,
(હવે નીચે બેસવા માટે ગુરુજીની પાસે આજ્ઞા માંગવી) ઈચ્છાકારેણ સંદિસહ ભગવનું બેસણું સંદિસાહું ? “ઈચ્છ.”
ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉ જાણિજ્જાએ, નિસાહિએ, મર્થીએણ વંદામિ.
આ સૂત્રનું બીજું નામ સામાયિક લેવાનું પચ્ચખાણ છે, આ સૂત્ર દ્વાદશાંગીના સારભૂત છે. કારણ કે ચાર અનુયોગ વગેરે સૂત્રના વિ ૭૧તાર રૂપ છે. આ સૂત્રમાં ભિન્ન ભિન્ન રીતે છ આવશ્યક સમાયેલાં છે અને જૈન ધર્મના કરણીય આચારને પ્રતિપાદન કરનાર આ મૂળભૂત સૂત્ર છે.
જીવનરૂપી નકાને મોક્ષના કિનારે પહોંચાડવા સદ્ગરરૂપી નાવિકની અત્યંત જરૂર છે.