________________
શ્રી રાઈય-પ્રતિક્રમણ વિધિ
26
પઉમાવઈ અ ગોરી, ગંધારી લખમણા સુસીમા ય; જંબૂવઈ સચ્ચભામા, રુપ્પિણી કહઠ મહિસીઓ. ૧૧ જખા ચ જખદિન્ના, ભૂઆ તહ ચેવ ભૂઅદિન્ના ય; સેણા વેણા રેણા, ભઈણીઓ યૂલિભદસ્ય. ૧૨ ઈચ્ચાઈ મહાસઈઓ, જયંતિ અકલંક-સીલ-કલિ-આઓ; અન્જવિ વજ્જઈ જાસિં, જસ-પડતો તિહુઅણે સયલે. ૧૩
નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવક્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપણાસણો, મંગલાણં ચ સવ્વસિં, પઢમં હવઈ મંગલ.
(પછી ઊભા થઈ નીચે પ્રમાણે બોલવું)
ઈચ્છકાર ! સુહ-રાઈ ? સુખતા ? શરીર-નિરાબાધ ? સુખસંજમ-જાત્રા નિર્વહો છો ? સ્વામી ! શાતા છે ? ભાત-પાણીનો લાભ દેજો.
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! રાઈઅ પડિક્રમણે ઠાઉં ? ઈચ્છ (કહી જમણો હાથ ચરવાલા અથવા કટાસણા ઉપર સ્થાપીને)
સવ્યસ્સવિ, રાઈઅ, દુઐિતિએ, દુમ્ભાસિઅ, દુચ્ચિઠિઓ, મિચ્છામિ દુક્કડં.
(પછી યોગમુદ્રાએ બેસી નમુસ્કુર્ણ નીચે પ્રમાણે કહેવું)
નમુત્થણે અરિહંતાણં ભગવંતાણે. ૧. આઈગરાણે તિસ્થયરાણું, સયંસંબુદ્વાણું. ૨. પેરિસુત્તમાણે, પુરિસ-સીહાણ પુરિસ-વરપુંડરીયાણું, પુરિસ-વરગંધહસ્થીર્ણ. ૩. લોગરમાણે, લોગ-નાહાણે, લોગ-હિઆણં; લોગ-ઈવાણ લોગપજ્જો અગરાણ. ૪. અભય-દયાણું, ચફખુ-દયાણં,
વીર્ય એ રોગ પ્રતિકારક શક્તિ છે. વીર્યવાન માણસને એંશી ટકા રોગો થતા નથી.