SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ GR રત્નત્રયી ઉપાસના આવ્યો શરણે તમારા જિનવર ! કરજો, આશ પૂરી અમારી, નાવ્યો ભવપાર હારો તુમ વિણ જગમાં, સાર તે કોણ મારી; ગાયો જિનરાજ ! આજે હરખ અધિકથી, પરમ આનંદકારી, પાયો તુમ દર્શનાએ ભવભય ભ્રમણા, નાથ ! સર્વે અમારી. ભવોભવ તુમ ચરણોની સેવા, હું તો માંગું છું દેવાધિદેવા; સામું જુઓને સેવક જાણી, એવી ઉદયરત્નની વાણી. જિન ભક્તિ ર્જિને ભક્તિ, ર્જિને ભક્તિ દિને દિને; સદા મેડસ્તુ, સદા મેડસ્તુ, સદા મેડસ્તુ ભવભવે. ઉપસર્ગો: ક્ષય યાન્તિ, છિદ્યતે વિદનવલય: મનઃ પ્રસન્નતામેતિ, પૂજ્યમાને જિનેશ્વરે. સર્વ મંગલ માંગલ્યમ્, સર્વ કલ્યાણ કારણમ; પ્રધાન સર્વ ધર્માણાં, જૈન જયતિ શાસનમ્. (પછી ખમાસમણ આપી જમણો હાથ જમીન પર સ્થાપી અવિધિ આશાતનાનું મિચ્છામિ દુક્કડે માંગવું.) મહાસાગરનાં મોતી" * પાપનો ઘટાડો કરવા માટે ખોટી જરૂરીયાત ઘટાડો. * અન્ય પ્રત્યે મૃદુ બનીએ, જાત પ્રત્યે વજ થઈએ. * નહિ થાકનારી લહેર ખડકના ચૂરા કરી નાખે છે. * તમારું હાસ્ય પારકાનાં આંસુઓમાંથી ન મેળવશો. * સહાય ન કરી શકો તો સહાનુભૂતિ તો જરૂર દાખવો. * કામની અધિકતા નહી, અનિયમિતતા જ અકળાવે છે. રજ:સહારાજ સર્વ રોગનું મૂળ છે મન !
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy