________________
ચૈત્યવંદન વિધિ
ચૈત્યવંદન વિધિ
પરીક
GS
know
$ વિધિ સહિત ગુરુવંદન 4
ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજજાએ, નિસાહિએ, મત્થણ વંદામિ.
| (એ પ્રમાણે બે વખત ખમાસમણ દેવાં, તે પછી)
ઈચ્છકાર સુહ-રાઈય ?(સુહ-દેવસિ?) (સવારે ૧૨ વાગ્યા સુધી સુહ રાઈબોલવું અને બપોરે ૧૨ વાગ્યા પછી સુહ દેવસિ બોલવું) સુખ-તપ? શરીર-નિરાબાધી – સુખસંજમ જાત્રા નિર્વહો છો છે ? સ્વામી! શાતા છે છે ? ભાત-પાણીનો લાભ દેજોજી.
" (પદ્મસ્થ હોય તો ખમાસમણ દેવું. પછી)
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! અદ્ભુઠિઓમિ અભિંતર રાઈએ (દેવસિએ) ખામેઉ ? ઈચ્છ, ખામેમિ રાઈએ દિવસિએ) અંકિંચિ અપત્તિયં, પરંપત્તિયં, ભત્ત, પાણે, વિણએ, વેયાવચ્ચે, આલાવે, સંલાવે, ઉચ્ચાસણે, સમાસણ, અંતર-ભાસાએ, ઉવરિભાસાએ, અંકિંચિ, મઝ વિણય-પરિહાણે, સુહુમ વા બાયર વા તુમ્ભ જાણહ, અહં ન જાણામિ, તસ્સ મિચ્છામિ દુક્કડં.
ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉ જાવણિજ્જાએ, નિસાહિએ, મર્થીએણ વંદામિ.
| ગુરુવંદનની વિધિ પૂર્ણ II
「勇圖
બીજાના આંસુ, દુખ જોઈને આનંદ તો ન જ માણવો જોઈએ.