________________
७०
રત્નત્રયી ઉપાસના
જય વીયરાય સૂત્ર
(મુક્તાણુક્તિ મુદ્રામાં)
જય વીયરાય ! જગગુરુ ! હોઉ મમં તુહ પભાવઓ ભયવં ! ભવનિવ્વઓમગ્ગા-છુસારિઆ ઈલસિદ્ધિ.
લોગવિદ્ઘચ્ચાઓ, ગુરુજણપૂઆ, પરત્થકરણં ચ; સુગુરુજોગો તર્વ્યયણ-સેવણા આભવમખંડા.
(બાકીનું સૂત્ર બે હાથ નીચે કરીને ‘યોગમુદ્રા'માં બોલવું) વારિજ્જઈ જઈવિ નિયાણ-બંધણું વીયરાય ! તુહ સમયે; તવિ મમ હુજ સેવા, ભવે ભવે તુમ્હ ચલણાણું. દુખÐઓ કમ્મક્ખઓ, સમાહિમરણં ચ બોહિલાભો અ; સંપજ્જ મહ એઅં, તુહ નાહ ! પણામકરણેણં. સર્વ-મંગલ-માંગલ્યું, સર્વ કલ્યાણકારણમ્; પ્રધાનં સર્વ-ધર્માંણં, જૈનંજયતિ શાસનમ્.
..૧
(પછી ઉભા થઈને)
અરિહંત ચેઈઆણં સૂત્ર (યોગમુદ્રામાં)
...૨
..૪
ભાવાર્થ : આ સૂત્રમાં પ્રભુ પાસે ઉત્તમ ગુણોની માંગણી, દુઃખનો ક્ષય,
કર્મનો ક્ષય, સમાધિમરણ અને સમકિત માટે પ્રાર્થના કરવામાં આવી છે.
અરિહંતચેઈઆણં, કરેમિ કાઉસ્સગ્ગ ૧. વંદણવત્તિઆએ, `અણવત્તિઆએ, સક્કારવત્તિઆએ, સમ્માણવત્તિઆએ, બોહિલાભવત્તિઆએ, નિવસન્ગવત્તિઆએ !૨. સદ્દાએ, મેહાએ, ઘિઈએ, ધારણાએ, અણુપેહાએ, વડ્વમાણીએ, ઠામિ કાઉસ્સગ્ગ, ૩
Lis
જ્ઞાની પુરૂષ તે છે, જેનાથી કોઈને ઉદ્વેગ થતો નથી, જે કદી ઉદ્વેગ પામતો નથી.