________________
ચૈત્યવંદન વિધિ
કબજે આવ્યા હવે નહિ મૂકું, જિહાં લગે તુમ સમ થાઉં રે; જો તુમ ધ્યાન વિના શિવ લહીએ, તો તે દાવ બતાવો. મહાગોપ ને મહાનિર્યામક, ઈણિ પરે બિરૂદ ધરાવો રે; તો તુમ આશ્રિતને ઉદ્ધરતાં, બહુ રે બહુ શું કહાવો ..મારા
મારા
‘જ્ઞાનવિમલ’ ગુણ નિધિનો મહિમા, મંગલ એહિ વધાવો રે; અચલ-અભેદપણે અવલંબી, અહોનિશ એહિ દિલ ધ્યાવું. ..મારા
પૂર્ણ ઉવસગ્ગહરં સ્તોત્ર
(યોગમુદ્રામાં)
ઉવસગ્ગ-હરં પાર્સ, પાસ વંદામિ કમ્મ-ઘણ-મુક્યું; વિસહર-વિસનિન્નાસ, મંગલ-કલ્લાણ-આવાસં ..૧ વિસંહરફુલિંગ-મંત, કંઠે ધારેઈ જો સયા મણુઓ; તસ્સ ગહ–રોગ-મારી-દુદ્ઘ-જરા જંતિ ઉવસામં ..૨ ચિટ્ઠઉ દૂરે મંતો, તુઝ પણામો વિ બહુ-લો હોઈ; ત્તર-તિરિએસુ વિ જીવા, પાવંતિ ન દુક્ષ્મ-દોગચ્ચું ..૩ તુહ સમ્મત્તે લઢે, ચિંતામણિ-કપ્પ-પાયવ-બૃહિએ; પાર્વતિ અવિશ્વેણં, જીવા અયરામરું ઠાણું..૪
ઈઅ સંથુઓ મહાયસ !, ભત્તિખ્મરનિબ્બરેણ હિયએણ; તા દેવ !, દિજ્જ બોહિં, ભવે ભવે પાસ ! જિણચંદ ! ..૫
ભાવાર્થ : શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં ગુણોની સ્તુતિરૂપ આ સ્તોત્ર શ્રી ભદ્રબાહુસ્વામીનું રચેલું છે. તે સર્વ વિઘ્નોનો નાશ કરનારૂં છે. (બહેનોએ હાથ ઉંચા કરવા નહીં)
જોડેલા હાથ લલાટે લગાડીને ‘મુક્તાશક્તિ’
મુદ્રામાં નીચેનું સૂત્ર બોલવું.
SC
જે દુઃખો ઉપર આંસુ સારે તે અનાર્ય, જે પાપો ઉપર આંસુ સારે તે આર્ય.