________________
૬૮
રત્નત્રયી ઉપાસના
(નીચેનું સૂત્ર બોલી એક ખમાસમણ દેવું) ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજ્જાએ
નિસીરિઆએ મર્થીએણ વંદામિ. મુક જાવંત કેવિ સાહૂ સૂત્ર ૬ (મુકતશુક્તિમુદ્રામાં) જાવંત કેવિ સાહુ ભરફેરવયમહાવિદેહે અ;
સવૅસિં તેસિં, પણઓ, તિવિહેણ તિરંડવિયાણ III . ભાવાર્થ આ સૂત્ર દ્વારા ભરત, ઐરાવત અને મહાવિદેહ ત્રણેય ક્ષેત્રમાં
વિચરતા સર્વે સાધુ સાધ્વીજી ભગવંતોને નમસ્કાર કરવામાં
આવે છે. (નીચેનું સૂત્ર ફક્ત પુરૂષોએ બોલવું) (યોગમુદ્રામાં)
નમોડહ-સિદ્ધાચાર્યોપાધ્યાય-સર્વસાધુભ્ય: ભાવાર્થ ઃ આ સૂત્રમાં પંચપરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર કરવામાં
આવ્યો છે. (આ પછી નીચેનું સ્તવન અથવા આ પુસ્તકમાંથી સુંદર અને ભાવવાહી સ્તવનોના સંગ્રહમાંથી કોઈપણ એક સ્તવન ગાવું અથવા ઉવસગ્ગહરં સૂત્ર પણ બોલી શકાય.)
શ્રી સામાન્ય જિન સ્તવન (યોગમુદ્રામાં) આજ મારા પ્રભુજી ! સામું જુઓને, સેવક કહીને બોલાવો રે; એટલે હું મનગમતું પામ્યો, રૂઠડાં બાળ મનાવો.
મારા સાંઈ રે....આજ ૧ પતિતપાવન શરણાગત વત્સલ, એ જશે જગમાં આવો રે મન રે મનાવ્યા વિણ નહીં મૂકું, એહી જ મારો દાવો. ..મારા
પ્રભુનો ખરો ભકત તે છે જેને તેનો વિરહ સાલે છે.