________________
ચૈત્યવંદન વિધિ
૬૭
s
લોગરમાણે, લોગનાહાણે, લોગહિઆણં, લોગઈવાણું, લોગપmઅગરાણ. ૪ll અભયદયાણ, ચકખુદયાણું, મગ્નદયાણ, સરણદયાણ, બોહિદયાણ. પાર ધમ્મદયાણ, ધમ્મદેસયાણ, ધમ્મનાયગાણ, ધમ્મસારહીણું, ધમ્મ વર ચાઉત - ચક્કવટ્ટીર્ણ. દા. અપડિય વર - નાણ – દંસણધરાણ, વિયટ્ટ - છઉમાણે II. જિણાણે જાવયાણ, તિન્નાખું તારયાણ, બુદ્ધાણં બોહયારું, મુત્તાણું મોઅગાણું ટા. સવ્વલૂણં, સવ્યદરિસીણ, સિવ - મહેલ - ભરૂચ - મહંત-મફખય - મખ્વાબાહ – મપુણરાવિત્તિ - સિદ્ધિગઈ -
નામધેયં ઠાણે સંપત્તાણ, (મસ્તક નમાવતાં) * નમો જિણાણે, જિઅભયાણ. લા
જે અ અઈયા સિદ્ધા, જે અ ભવિસ્તૃતિણાગએ કાલે;
સંપઈ અ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ I૧ના ભાવાર્થ : આ સૂત્રમાં અરિહંત પરમાત્માના ગુણોનું વર્ણન છે. અને
શક્ર-ઈન્દ્ર મહારાજા પ્રભુની સ્તુતિ કરતી વખતે આ સૂત્ર
બોલે છે. (નીચેનું સૂત્ર લલાટ ઉપર જોડેલા હાથે મુક્તાશુક્તિ મુદ્રામાં બોલવું)
૬ જાવંતિ ચેઈઆઈ સૂત્ર ૬ (મુક્તાશુક્તિ મુદ્રામાં) જાવંતિ ચેઈઆઈ, ઉ આ અહે આ તિરિઅલોએ અ;
સવ્વાઈ તાઈ વંદે, ઈહ સંતો તત્થ સંતાઈ . ભાવાર્થ : આ સૂત્ર દ્વારા ત્રણે લોકમાં રહેલી જિન પ્રતિમાજીઓને
નમસ્કાર કરવામાં આવે છે.
- THINK REPORA
કરી
હતી કે
તે પાપી નથી ! જેને ઘોર પશ્ચાતાપ છે, તે ધર્મી નથી ! જેને ખૂબ અહંકાર છે.