________________
99
રત્નત્રયી ઉપાસના
સકલ કુશલ વલ્લી – પુષ્કરાવર્ત મેઘો, દુરિત તિમિર ભાનુ: કલ્પવૃક્ષોપમાનઃ ભવ જલનિધિ પોત: સર્વ સંપત્તિ હેતુ:, ભવતુ સતતં ૧ઃ શ્રેયસે શાંતિનાથ: શ્રેયસે પાર્શ્વનાથ:
સ
શ્રી સામાન્ય જિન ચૈત્યવંદન
(આ પુસ્તકમાં આપેલ બીજાં ચૈત્યવંદન પણ બોલી શકાય) તુજ મુરતિને નીરખવા, મુજ નયણાં તલસે; તુમ ગુણ ગણને બોલવા, રસના મુજ હરખે. ...૧ કાયા અતિ આનંદ મુજ, તુમ યુગ પદ ફરસે; તો સેવક તાર્યાં વિના, કહો કિમ હવે સરસે. ... એમ જાણીને સાહિબા એ, નેક નજર મોહે જોય; ‘જ્ઞાનવિમલ’ પ્રભુ નજરથી, તે શું ? જે નવિ હોય. ...૩ જંકિંચિ સૂત્ર (યોગમુદ્રામાં).
જંકિંચિ નામતિર્થં, સન્ગે પાયાલિ માણસે લોએ; જાઈ જિણબિંબાઈ, તાઈ સવ્વાઈ વંદામિ ।।૧।।
ભાવાર્થ : આ સૂત્ર દ્વારા ત્રણે લોકમાં વિદ્યમાન નામરૂપી તીર્થો અને જિન પ્રતિમાઓને નમસ્કાર કરવામાં આવેલ છે.
5 નમુન્થુણં સૂત્ર
(યોગમુદ્રામાં)
નમુન્થુણં અરિહંતાણં ભગવંતાણં ॥૧॥ આઈગરાણું, તિત્શયરાણં, સયં સંબુદ્ધાણં, રા
પુરિસુત્તમાણં, પુરિસ સીહાણં, પુરિસ વર પુંડરિઆણં, પુરિસ વર-ગંધહત્થીણું ॥૩॥
B
આપણે દીક્ષિત કદાચ ન થઈ શકીયે પરંતુ દુષિત તો ક્યારેય ન જ થવું જોઈએ.