SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦ કરવા રાજવીકાર SATષકws: કલાકાર ૨ ૨ રત્નત્રયી ઉપાસના અર્થ :- મહાવિદેહ ક્ષેત્રમાં હાલ વિચરતા વીશ વિહરમાન ભગવંતની પૂર્ણભક્તિથી મેં પૂજા કરી છે. તે વિહરમાન ભગવંતો ચતુર્વિધ સંઘનું કલ્યાણ કરનારા થાઓ. (૧૫) નમોહસિદ્ધાચાયોપાધ્યાય સર્વસાધુભ્ય / (કુસુમાંજલિ – ઢાળ) અચ્છરમંડલિ ગીત ઉચ્ચારા, શ્રી શુભવીર વિજય જયકારા, કુસુમાંજલિ મેલો સર્વ જિગંદા. ૧૬ અર્થ :- જેની આગળ અપ્સરાઓ ગાન-તાન કરી રહેલી છે, એવા શુભ નામવાળા વિજયવંત શ્રી વીરપ્રભુ જય કરનારા છે. ત્યારબાદ સર્વ તીર્થકરોનાં ચરણકમળ ઉપર કુસુમાંજલિ મૂકવી. (૧૬) પછી બધા સ્નાત્રિયાઓએ પ્રભુના જમણા અંગૂઠે કુસુમાંજલિ મૂકવી. પછી નીચેના દુહા બોલતાં બોલતાં, સિંહાસનમાં બિરાજમાન પ્રભુને ત્રણ પ્રદક્ષિણા ફરતાં ફરતાં પ્રભુ સન્મુખ ત્રણ ખમાસમણાં દઈ જગચિંતામણિનું ચૈત્યવંદન યે વીયરાય” સુધી કરવું. પ્રદક્ષિણાના દુહા (૧) કાળ અનાદિ અનંતથી, ભવભ્રમણાનો નહી પાર, તે ભ્રમણા નિવારવા, પ્રદક્ષિણા ત્રણવાર... ૧ ભમતીમાં ભમતાં થકાં, ભવભાવઠ દૂર પલાય, દર્શન જ્ઞાન ચારિત્રરૂપ, પ્રદક્ષિણા ત્રણ દેવાય... ૨ પાંચ ઈન્દ્રિય અને છઠું મન આ છ ખંડને જીતે તે જ વાસ્તવમાં ચક્રવર્તી છે.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy