________________
શ્રી સ્નાત્ર પૂજા
૪૯
(વસ્તુ - છંદ) હવાણ કાળે, હવણ કાળે, દેવદાણવસમુચ્ચિય, કુસુમાંજલિ તહિં સંડવિય, પરંત દિસિ પરિમલ સુગંધીય; જિણાયકમલે નિવડેઈ, વિગ્ધહર જસ નામમંતો, અનંત ચઉવીસ જિન, વાસવ મલીય અસેસ; સા કુસુમાંજલિ સહકરો, ચઉવિત સંઘ વિસેસ. કુસુમાંજલિ મેલો ચોવીસ જિગંદા. ૧૩
અર્થ :- શ્રી જિનેશ્વર ભગવંતના જન્માભિષેક વખતે દેવો અને
દાનવો એકઠા થઈ દશે દિશામાં પ્રસરી રહેલી સુગંધવાળી કુસુમાંજલિ ચતુર્વિધ સંઘનું કલ્યાણ કરો.” એમ કહી જગતમાં જયવંત એવા ચોવીસ જિનેશ્વર ભગવંતના ચરણકમળો ઉપર કુસુમાંજલિ મૂકવી. (૧૩) નમોહસિદ્ધાચાયપાધ્યાયસર્વસાધુભ્ય /
(કુસુમાંજલિ – ઢાળ) અનંત ચઉવિશી જિનજી જુહારું, વર્તમાન ચઉવિશી સંભારું,
કુસુમાંજલિ મેલો ચોવીસ જિગંદા. ૧૪ અર્થ :- શ્રી જિનેશ્વર ભગવંતની અનંત ચોવીસીઓને નમસ્કાર કરૂં - અને વર્તમાન ચોવીસીનું સ્મરણ કરું છું. એમ કહી ચોવીસ પ્રભુના નામથી કુસુમાંજલિ મૂકવી. (૧૪)
. (દુહો) મહાવિદેહે સંપ્રતિ, વિહરમાન જિન વીશ, ભક્તિ ભરે તે પૂજિયા, કરો સંઘ સુજગીશ. ૧૫ા
પાપનો કંપ પેદા થાય તો પાપની માત્રા ઘટી જાય જ.