________________
શ્રી સ્નાત્ર પૂજા
- ૪પ
પંડિત શ્રી વીરવિજયજી કૃત ( શ્રી સ્નાત્ર પૂજા કરી
| (કાવ્યું - દ્રતવિલંબિતવૃત્તમ) સરસશાન્તિસુધારસસાગર, શુચિતર ગુણરત્નમહાગર
ભવિકપંકજબો દિવાકર, પ્રતિદિન પ્રણમામિ જિનેશ્વર , અર્થ :- શાન્તસુધારસના સમુદ્ર, અતિપવિત્ર ગુણરૂપ રત્નના ભંડાર
અને ભવ્ય પ્રાણીઓ રૂપી કમળોને ઉલ્લસિત કરવામાં સૂર્યસમાન શ્રી જિનેશ્વર ભગવંતને હું નિરંતર નમસ્કાર કરું
(૧)
(દુહો) કુસુમાભરણ ઉતારીને, પડિમા ધરિય વિવેક
મજ્જન પીઠે થાપીને, કરીએ જળ અભિષેક. રા અર્થ :- ભગવાનના શરીર ઉપરથી આભૂષણ તથા વાસી ફૂલ
ઉતારીને, વિનયપૂર્વક ભગવંતને હાથમાં ધારણ કરી,
સ્નાત્રપીઠ ઉપર ભગવંતને પધરાવવા અને પછી જળ વડે પ્રક્ષાલ કરવો. (પછી કુસુમાંજલીની થાળી લઈ ઊભા રહેવું.)
. (ગાથા-આર્યાગીતિ) જિગજમ્મસમયે મેરૂરિહરે, રયાણ-કોણયકલસેહિં, દેવાસુરહિં હવિઓ, તે ધન્ના જેહિં દિઠોસિ. પાડા
નીતિથી મળેલા પૈસાને પણ સમ્યગ્દષ્ટિ તો પાપ જ માને.