________________
૪૨
રત્નત્રયી ઉપાસના
જટાવાળા સજજ
રાજા રા
-
ફળ પૂજાનું રહસ્ય આ પૂજા દ્વારા મુજને શાશ્વત શ્રેષ્ઠ એવા મોક્ષ ફળની પ્રાપ્તિ થાઓ.
નમોહસિદ્ધાચાયપાધ્યાયસર્વસાધુભ્ય // ઈન્દ્રાદિક પૂજા ભણી, ફલ લાવે ધરી રાગ,
પુરૂષોત્તમ પૂજા કરી, માંગે શિવફળ ત્યાગ ! હી શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ફલં યજામહે સ્વાહા. (૨૭ ડંકા....)
(શ્રીફળ, બદામ, સોપારી અને પાકાં ઉત્તમ ફળો
સિદ્ધશિલા ઉપર મૂકવાં.)
ચામર પૂજાનો દુહો. બે બાજુ ચામર ઢાળે, એક આગળ વજ ઉલાળે, જ ઈ મેરૂ ધરી ઉત્સગે, ઈન્દ્ર ચોસઠ મળીયા રંગે, પ્રભુ પાસનું મુખડું જોવા, ભવો ભવનાં પાતિક ખોવા.
જ્યાં સુધી જીવનમાં ઈન્દ્રિયોની આસક્તિ છે, ત્યાં સુધી જીવાત્મા દુઃખી છે.