________________
રત્નત્રયી ઉપાસના
(૭) નેવેદ્ય પૂજા
ઘણી મીઠાઈઓ ખાધી ! લાલસા તો અકબંધ રહી. - અજીર્ણનો રોગ વધ્યો. હે ચેતન ! પરમાત્માના ચરણે ઘર !
પેટમાં તો ક્યારેય અજીર્ણ નહિ થાય સાથે સાથે કર્મરૂપી અજીર્ણ પણ ખલાસ થઈ જશે. અણાહારીપદ તો ચપટી વગાડતાં જ આવી જશે.
નૈવેદ્ય પૂજાનું રહસ્ય
આ પૂજા દ્વારા અનંતકાળની મારા આહારની સંજ્ઞાઓનો નાશ થાઓ અને અણાહારી પદની મને પ્રાપ્તિ થાઓ.
નમોહસિદ્ધાચાયોપાધ્યાય સર્વસાધુભ્ય: ////
શરદ seeeeeeeeeeee
ગુરુના ઉપકારનો બદલો કયારેય વાળી શકાતો નથી.