________________
અષ્ટપ્રકારી પૂજા
筑
卐
શી
સાથિયો કરતી વખતે બોલવાના દુહા
અક્ષત પૂજા કરતાં થકાં, સફળ કરૂં અવતાર; ફળ માંગુ પ્રભુ આગળે, તાર તાર મુજ તાર. સાંસારિક ફલ માંગીને, રઝડ્યો બહુ સંસાર; અષ્ટ કર્મ નિવારવા, માગું મોક્ષફળ સાર.
節
-
HIT
ચિલ્ડંગતિ ભ્રમણ સંસારમાં, જન્મ મરણ જંજાળ; પંચમગતિ વિણ જીવને, સુખ નહિ ત્રિહું કાળ.
...૩
ત્રણ ઢગલી અને સિદ્ધશિલા કરતી વખતે બોલવાનો દુહો જ્ઞાન ચારિત્રના, આરાધનથી સાર; સિદ્ધશિલાની ઉપરે, હો મુજ વાસ શ્રીકાર.....૪
દર્શન
અષ્ટમંગલ
媳
Q
૧
Ba
માણસ દેહને ‘હું” તરીકે માનવાની પહેલી ભૂલનો ભોગ બને છે.
ર
૩૯