SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટપ્રકારી પૂજા on ૨૦ ૩૭ દીપક પૂજાનું રહસ્ય આ પૂજા દ્વારા મારા આત્માના અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થાઓ અને જ્ઞાનરૂપી દીપકનો પ્રકાશ થાઓ. નમોહસિદ્ધાચાયપાધ્યાયસર્વસાધુભ્ય: //al ક દ્રવ્ય દીપક સુવિવેકથી, કરતાં દુઃખ હોય ફોક; ભાવ પ્રદીપ પ્રગટ હુએ, ભાસિત લોકાલોક ! ૐ હીં* શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય દીપ યજામહે સ્વાહા. (ર૭ ડંકા વગાડવા) (ગભારાની બહાર પ્રભુજીની જમણી બાજુએ ઉભા રહી દીપક પૂજા કરવી.) (૬) અક્ષત પૂજા ) પર મારો વાસ થાઓ - સિદ્ધ શિલા 9 રતનત્રયીની આરાધના કરી પછ મનુષ્ય તિર્યંચી નારક પરમાત્માની આજ્ઞા પાલન એ તીર્થકરની ઉત્કૃષ્ટ ભક્તિ.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy