SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટપ્રકારી પૂજા (૪) ધૂપ પૂજા અગરબત્તી ખૂણામાં પડેલી, કોઈ એને પૂછ્યું પણ ન હતું. એણે સળગવા માંડ્યું. એની સુગંધ ફેલાઈ. બધાયની એ તરફ નજર ખેંચાઈ. હે સજ્જન ! તારા અરમાનોને સળગાવીને પણ તું બીજાને સુગંધ આપજે ! બધાજ તને શોધતા આવશે. ધૂપ પૂજાનું રહસ્ય આ પૂજા દ્વારા ધૂપની ઘટા જે મ ઉંચે જાય તેમ આપણો આત્મા ઉચ્ચ ગતિની પ્રાપ્તિ કરે. નમોઽર્ત્યસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ ॥૧॥ Port ધર્મમાં પુરૂષાર્થ મુખ્ય છે, ભાગ્ય ગૌણ છે. ૩૫
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy