________________
૩૪
જ
રત્નત્રયી ઉપાસના
છ સુરભિ અખંડ કુસુમગ્રહિત, પૂજો ગત સંતાપ;
સુમ જંતુ ભવ્ય જ પરે, કરીયે સમતિ છાપ ! » હીં* શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય પુષ્પાણિ યજામહે સ્વાહા. (૨૭ ડંકા.)
પાંચ કોડીને ફૂલડે, પામ્યા દેશ અઢાર. રાજા કુમારપાળનો, વત્યો જય જયકાર ! (સુંદર સુગંધવાળા અને અખંડ પુષ્પો ચઢાવવા, નીચે પડેલા તથા વાસી પુષ્પો ચઢાવાય નહિ.)
| છે
* પતિ-પત્નીનું જીવન તો જ સુખમય બને, જો બેય પક્ષે
સ્વ-દોષ દર્શન થાય. સહન કરવાની બાબતમાં બંનેએ સ્પર્ધા કરવી જોઈએ. સમયની સાથે સમજુતી કરવી પડે છે નહિ તો એવું બને કે સમય આગળ નીકળી જાય અને આપણે પાછળ રહી
જઈએ. * બીજાના ગુણ જુઓ તો આપણામાં ગુણ આવશે અને
બીજાના દોષ જોશું તો આપણામાં દોષ આવશે. * ધાર્મિકતા એ સુંદર બાબત છે, પરંતુ તેથી માનવતા
રાષ્ટ્રીયતાની ઉપેક્ષા ન કરાય, તેથી તો ધર્મ વગોવાય. દોષોનો સમ્રાટ અહંકાર છે, કેમકે તે સ્વ-દોષ દર્શન અને
પરગુણદર્શન કદી થવા દેતો નથી. * જે સારું કામ કરવું તે :- ૧. વિચારીને કરવું ૨. તરત કરવું
૩. સરસ કરવું૪. જાતે કરવું; ૫. પૂરું કરવું.
૨
+
-
1
1
કોઈ ગમે તેમ સંભળાવે તેને સમભાવે સહન કરવું એ પણ ધર્મ છે.