________________
અષ્ટપ્રકારી પૂજા
કરી
૩૩
(૩) પુષ્પ પૂજા
અમે તો બગીચામાં ઉગ્યાં હતાં કાટાઓની વચમાં સુગંધ અને પરાગજનું મુક્તપણે સમર્પણ કરતા હતા.
કોઈ કચડે તો પણ તેને અમે અત્તર આપતા હતા પછી, અમે જોયું કે અમને તો પ્રભુજીના ખોળામાં વાસ મળ્યો છે.
માનવ ! તું પણ તારા જીવનપુષ્પનું કરી દે સમર્પણ પરમાત્માના ચરણે !
ખરેખર, તું મહાન બની જઈશ.
પુષ્પ પૂજાનું રહસ્ય
આ પૂજા દ્વારા આપણું જીવન પુષ્પની જેમ સુગંધિત બને, અને સગુણોથી સુવાસિત બને.
નમોહસિદ્ધાચાયોંપાધ્યાયસર્વસાધુભ્ય: ////
Tી
3
EXT
:
ક
.
સંયુક્ત કુટુંબમાં જે સુખ મળે તે વિભક્ત કુટુંબમાં કયારેય નહિ મળે.