________________
અષ્ટપ્રકારી પૂજા
૨૭
કલાકારા નજીકનારાના કારણો જવાબદાર
જલપૂજાનું રહસ્ય
જલ વડે પ્રક્ષાલ પ્રભુજીનો થાય અને કર્મો આપણા આત્મા પરથી દૂર થાય.
નમોહસિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુલ્ય: ૧૫ (આ સૂત્ર ફક્ત પુરૂષોએ જ દરેક પૂજાની પહેલાં બોલવું.)
કળશ બે હાથમાં લઈને બોલવાનો દુહો ક જલપૂજા જુગતે કરો, મેલ અનાદિ વિનાશ; - જલપૂજા ફળ મુજ હોજો, માંગો એમ પ્રભુ પાસ ! % હીં* શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલ યજામહે સ્વાહા. (૨૭ ડંકા વગાડવા) દુધનો (પંચામૃતનો) પ્રક્ષાલ કરતી વખતે બોલવાનો દુહો મેરૂશિખર નવરાવે હો સુરપતિ, મેરૂશિખર નવરાવે; જન્મકાળ નવરજી કો જાણી, પંચરૂપ કરી આવે. હો.સુ.૧ રત્નપ્રમુખ અડજાતિના કળશા, ઔષધિ ચૂરણ મિલાવે; ક્ષીરસમુદ્ર તીર્થોદક આણી, સ્નાત્ર કરી ગુણ ગાવે. હો.સુ.૨ એણી પરે જિન પ્રતિમા કો નવણ કરી, બોધિબીજ માનું વાવે; અનુક્રમે ગુણ રત્નાકર ફરસી, જિન ઉત્તમ પદ પાવે. હો.સુ.૩
જલ (પાણી) નો પ્રક્ષાલ કરતી વખતે બોલવાનો દુહો ૬ જ્ઞાન કળશ ભરી આતમા, સમતારસ ભરપૂર;
શ્રી જિનને નવરાવતાં, કર્મ થાયે ચકચૂર !
-
ગુરુવાણીનું નિત્ય શ્રવણ આત્મામાં ધર્મ ટકાવી રાખે છે.